એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ માટે અરજી ઓનલાઈન અને ઓફલાઈન કરી શકાય છે. તમારે એક્સિસ બેંકમાં ક્રેડિટ કાર્ડ માટે ધક્કા ખાવા નહિ પડે આ લેખ માં સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે તો તમે આ રીતે અરજી કરી શકો છો, જ્યારે તમે તમારા એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો,
એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવી
- પહેલા તમે એક્સિસ બેંકની વેબસાઇટ પર જાઓ .
- એક્સિસ બેંક સાઈટ પર ક્રેડિટ કાર્ડ એપ્લાય પર જાઓ અને “ અરજી કરો ” પર ક્લિક કરો .
- તમારું અરજી ફોર્મ ભરો.
- અરજી ફોર્મ ભર્યા પછી, તમારા દસ્તાવેજો આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, આવક નો દાખલો વગેરે. તેના પર અપલોડ કરો.
- ફોર્મ અને દસ્તાવેજો સબમિટ કર્યા પછી, તમને એક રસીદ પ્રાપ્ત થશે જેમાં તમારી અરજીનો નંબર હશે .
- તમે તમારી અરજીનું સ્ટેટસ ટ્રૅક કરી શકો.
- આ પણ વાંચો:હવે બેંક આપશે 2 લાખ રોકડા ગામમાં ગ્રાહક સેવા કેન્દ્ર (CSC) કેવી રીતે ખોલવું, સંપૂર્ણ માહિતી.
એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ અરજીની સ્થિતિ જાણવા માટે
- એપ્લિકેશન સંદર્ભ નંબર (એપ આઈડી) દ્વારા
- ઈ–મેલ દ્વારા
- કસ્ટમર કેર સેન્ટર કોલ કરીને
- નજીકની એક્સિસ બેંક શાખાની મુલાકાત
ઇમેઇલ દ્વારા એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ અરજી સ્ટેટસ ટ્રૅક કરો
- એક્સિસ બેંકની અધિકૃત વેબસાઇટ પર જાઓ અને “અમારો સંપર્ક કરો” અથવા “ગ્રાહક સેવા “ વિભાગ પર ક્લિક કરો .
- કારણ કે તમને ઑનલાઇન ઇ મેઇલ ફોર્મ મળશે.
- તામર ઈમેલ આઈડી, જો આપને ક્રેડિટ કાર્ડ અરજી આપી હોય તે , નામ, મોબાઈલ નંબર ફોર્મ ભરો.
- મેસેજ માં, તમારી Axis બેંક ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે વિનંતી લખો. તમારી અરજીમાં પાન કાર્ડ નંબર અને મોબાઈલ નંબર
- આ પણ વાંચો:આ રીતે તમે નવરાત્રિ ડ્રેસિંગમાં ધૂમ મચાવશો ,ચણીયા ચોળી ,બેકલેસ બ્લાઉઝ અને કુર્તી ડ્રેસમાં
Axis Bank ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન સ્ટેટસ ઑફલાઇન
- એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગને ફોન કરો .
- એક્સિસ બેંકની ફોન બેંકિંગ સેવાઓનો 1860-419-5555 અને 1860-500-5555 પર સંપર્ક કરો.
- ભારતની બહારથી કૉલ કરી રહ્યાં છો, તો +91-22-67987700 નંબરનો ઉપયોગ કરો .
- તમારી નજીકની એક્સિસ બેંક શાખામાંથી તમારી ક્રેડિટ કાર્ડ અરજી સ્ટેટસ મેળવો.
-
Axis bank gujarati word
-
Axis bank in Gujarati language