જમીન માપણી નિઃશુલ્ક તમારા ઘરે આવશે. જમીન માપણી કેવી રીતે કરવી જમીન માપણી ઓનલાઇન અરજી ક્યા કરવી:

Jamin Mapani Gujarat: અહી જમીન માપણી ની સંપૂર્ણ જાણકારી આપી છે. જેમાં જમીન માપણી ઓનલાઇન અરજી, Jamin Mapani online, jamin mapani fees, Jamin mapani list, જમીન માપણી અરજી ક્યા કરવી, વિશે સંપૂર્ણ જાણકારી મળશે.

Jamin Mapani એ સરકારી અધિકારીઑ દ્વારા તેમની દેખરેખ માં કરવામાં આવતી હોવાથી અને સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવતી હોવાથી તેને એક પ્રમાણિત દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. અહી નીચે જમીન માપણી online અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ જાણકારી આપી છે.,જમીન માપણી ફી, જમીન માપણી નકશો.

જમીન માપણી અરજી ઓનલાઇન કરવા માટે પ્રોસેસ.

જમીન માપણી અરજી ઓનલાઇન કરવા માટે પ્રોસેસ.

1. IORA પોર્ટલ પરથી ત્રણ પ્રકારની જમીન માપણી અરજીઓ કરી શકાશે.

  1.  હદ માપણી- મુળ સર્વેનંબર આખાની હદની માપણી. માપણીની અસર રેકર્ડમાં આપવા પાત્ર નથી.
  2.  પૈકી માપણી- આખા સરવેનંબર પૈકી અલગ થયેલ ગામ નમુના નંબર ૭ ના પૈકી પાનિયાની પોતાના કબજા મુજબ માપણી.આ માપણીની અસર રેકર્ડમાં આપવા પાત્ર નથી ફક્ત ક્ષેત્રફળની જાણકારી માટે માપણી થાય છે.
  3. હિસ્સા માપણી- આખા સરવે નંબરમાં પૈકી કબજેદાર દીઠ હિસ્સા જુદા કરવા માટે થતી માપણી જેની અસર સરવે રેકર્ડ તથા રેવન્યુ રેકર્ડમાં આવશે તથા તે મુજબ ફેરફાર થશે.

2.જમીન માપણી અરજીની અગ્રતા બે પ્રકાર ની રહેશે:

  1. સામાન્ય (જેનો નિકાલ પેમેન્ટ રેસીપ્ટ જનરેટ થયેથી દિન ૬૦ માં થશે.)
  2. અરજન્ટ (જેનો નિકાલ પેમેન્ટ રેસીપ્ટ જનરેટ થયેથી દિન ૩૦ માં થશે.) અરજન્ટ જમીન માપણી અરજીની ફી, સામાન્ય પ્રકારની માપણી અરજીની ફી કરતાં ત્રણ ઘણી રહેશે.

3.કબજેદારોનુ હિસ્સા માપણી અંગેનુ સોગંદનામુ

હિસ્સા માપણીના કિસ્સામાં ગા.ન.નં.૭ માં ચાલતા તમામ કબજેદારો/ હિસ્સેદારોના હિસ્સા, ક્ષેત્રફળ,ચર્તુદિશા વિગેરે બાબતો ની સંમતી અંગે સિસ્ટમ જનરેટેડ સોગંદનામા ની પ્રિન્ટ જરૂરી સ્ટેમ્પ પેપર નો ઉપયોગ કરીને નોટરાઇઝડ કરાવી અપલોડ કરવાનું રહેશે. જો ચા ન નં.૭ માં ચાલતા કબજેદારોના નામ થી ઓછા કબજેદારોનુ હિસ્સા માપણી અંગેનુ સોગંદનામુ અપલોડ કરેલ હશે તો માપણી કરવામાં આવશે નહિ. માપણી કરનાર સર્વેયરે તમામ કબ્જેદારોની સહિ સોગંદનામામા હોવા અંગે ખાત્રી કરવાની રહેશે. જો તમામ કબજેદારો ની સહિ સોગંદનામામાં નહિ હોય તો તેવા કારણે માપણી નહિ થઇ શકવાના કિસ્સામાં માપણી ફી જપ્ત થશે તથા માપણી અરજી રીજેક્ટ થશે. Jamin mapani calculator,

4.ઓનલાઇન અરજીમાં દર્શાવેલ સિવાયના સર્વે નંબરમાં કબજો હશે તો માપણી કરવામાં આવશે નહિ.

ઓનલાઇન અરજીમાં દર્શાવેલ સિવાયના સર્વે નંબરમાં કબજો હશે તો માપણી કરવામાં આવશે નહિ અને સર્વેયર તે અંગે પંચરોજકામ કરીને તેને સીસ્ટમ માં અપલોડ કરશે. આવા કિસ્સામાં અરજદાર ની માપણી ફી જપ્ત થશે તથા માપણી અરજી રીઝેક્ટ થશે.

3.દરેક સરવે નંબર દીઠ અરજદારે અલગ માપણી અરજી કરવાની રહેશે, પરંતુ હિસ્સા માપણીના અને હદ માપણીના કિસ્સામાં એકજ સરવે નંબરના પૈકી પાનીયા હશે તો જરૂરી હોય તેટલા પૈકી નંબરોને માપણી માટે એક જ અરજીમાં પસંદ કરી શકાશે.

આ પણ જોવો

  1. મોબાઈલ થી જમીન માપણી કરો ઘરે બેઠા આ રીતે
  2. આ બેંકોમાં FD રોકાણ પર 9% થી વધુ વ્યાજ મળશે, હમણાં જ અરજી કરો અને પૈસા કમાવો
  3. હોમ લોન લીધા પછી આ કામ કરો, તમને પુરી વ્યાજ રકમ પાછી મળી જશે જાણો વિગતવાર અહીંથી

4.અરજી કરવા માટે અરજદારનું નામ ગામ નમુના નં-૭ માં હોવુ ફરજીયાત છે.

માપણી માટે નિયત કરેલ તારીખ ની જાણ અરજદારને ડીજટલ માધ્યમથી અરજીમાં જણાવેલ ફોન નંબર પર SMS અને Email પર કરવામાં આવશે.

5. અરજદારે ગ્રામ પંચાયત કચેરી ખાતે પોતાના ફોટો ઓળખકાર્ડ સાથે હાજર રહેવું.

માપણી માટે આપેલ નિયત તારીખે . અરજદારે ગ્રામ પંચાયત કચેરી ખાતે પોતાના ફોટો ઓળખકાર્ડ નકલ  સાથે હાજર રહેવાનું રહેશે, જ્યાં તેને સર્વેયરનો સંપર્ક કરવાનો રહેશે. અરજદાર નિયત તારીખે ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહે નહિ તો સર્વેયરે ગ્રામ પંચાયત કચેરી એ હાજર રહી અરજદારના આવવાની રાહ જોવાની રહેશે. બંન્ને પક્ષે શક્ય હોય તો ટેલીફોનીક સંકલન કરવુ પણ જો ગ્રામ પંચાયત કચેરીએ નિયત તારીખે અરજદાર આવે નહિ / હાજર રહે નહી તો, તે બાબતનું અરજદાર ની તે તારીખે ગેરહાજરી અંગે નુ પંચરોજકામ (ગામ ના હાજર નાગરીકો/ગામ માં કામ કરતા સરકારી કર્મચારી ની સહિ વાળુ) કરવામાં આવશે અને સર્વેયર તે પંચરોજકામ સીસ્ટમ માં અપલોડ કરશે ત્યારબાદ અરજદાર ને SMS અને E-Mail થી માપણી નહિ  થઇ શકવાની જાણ થશે અને માપણી ફી ફોરફીટ થશે , jamin mapani fees in gujarat

જમીન માપણી અરજી કરો ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ

સ્ટેપ 1: જમીન માપણી કરવા માટે સૌ પ્રથમ “https://iora.gujarat.gov.in/Index.aspx” વેબ પેજ પર જાઓ.

સ્ટેપ 2: iora ત્યાર બાદ ઉપર ત્યાં ઉપર આપવામાં આવેલ મૈન મેનૂ પર “Online Application” લખેલું છે તેના પર ક્લિક કરો.

  1. નવું પેજ ખુલશે એમાં અરજી નો હેતુ પસંદ કરો  તેમાં  “જમીન માપણી સંબંધિત અરજી” પર ક્લિક કરો.

Jamin Mapani Gujarat

  1. અરજી અપલોડ કર્ય બાદ માપણી ફીનું પેમેન્ટ ઓનલાઈન / NEFT ચલણથી કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ પેમેન્ટની રિસીપ્ટ પોર્ટલ પરથી ફરજીયાત જનરેટ કરવાની રહેશે, અન્યથા અરજીની કામગીરી પૂર્ણ થયેલ ગણાશે નહી.
  2. અરજી વિગતો ભર્યા બાદ અરજી તથા પેઢીનામું સોગંદનામું નકલ કરી તેમાં સબંધિત વ્યક્તિઓની સહી કરી, વાંચી શકાય તેવી ક્વોલીટીમાં સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
  3. અરજી કરવા માટે ગામ નમુના નં 7 12 ની નકલ અપલોડ કરવાની જરૂર નથી.
  1. માપણી કામગીરી બાદ અરજદારને માપણી શીટ ઇમેલ થી મળી જશે એના 30 દિવસ બાદ અરજદાર નિયત ફી સાથે માપણી શીટની હાર્ડ કોપી મેળવી શકશે.
  2. અરજદાર જમીન માપણીથી સંતુષ્ટ ના હોય તો ૬ માસમાં વાંધા અરજી કરી શકશે.

આ વાંચો

  1. જુના સર્વે નંબર પરથી જાણો નવો સર્વે નંબર,સરકારી જમીન ખાતે કરવા માટે શું કરવાનું?
  1. BOB e Mudra loan 50000 રૂપિયાની લોન લો, ગેરંટી વિના અને ઓછા વ્યાજે બેંક માંથી મુદ્રા લોન કેવી રીતે મેળવવી જાણો
  2. દવા છાંટવાના પંપ પર 50 ટકા સબસિડી મળે છે, જાણો અરજી અને ડિસ્કાઉન્ટ ઓફર
  3. ખેતરની ફરતે વાડ ફેન્સીંગ બનાવવા ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ.15,000 મળશે જાણો માહિતી

મહત્વપૂર્ણ લિંક:

ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
જમીન માપણી અરજી માટે જિલ્લા હેલ્પ-ડેસ્ક ની વિગત અહીં ક્લિક કરો
જમીન માપણી સંબધિત અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ અહીં ક્લિક કરો
જમીન માપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો 

FAQS 

જમીન માપણી ફી કેટલી હોય?

જમીન માપણી ફી સામાન્ય પ્રકારની માપણી અરજીની ફી કરતાં ત્રણ ઘણી રહેશે.

જમીન માપણી કોષ્ટક ક્યાં મળશે ?

જમીન માપણી કોષ્ટક આ સાઈટ પર iora.gujarat.gov.in

1એકર એટલે શું?

1એકર એટલે ૪૦૪૮ ચોરસ મીટર.

જમીન,મકાન ની માપણી કઈ રીતે કરવી સ્કેવેર ફીટ પ્રમાણે?

જમીનની લંબાઇ તથા પહોળાઈ ફૂટમાં માપી તેનો ગુણાકાર(લંબાઇ ગુણ્યા પહોળાઈ)કરવાથી ચોરસ ફૂટમાં ક્ષેત્રફળ મળી જશે

Leave a Comment