Jamin survey number Jova Mate Gujarat : જમીન સર્વે નંબર નકશો જોવા માટે, જમીન સર્વે નંબર જોવા માટે, ખાતેદારના નામ પરથી ખાતું જાણો  @anyror.gujarat.gov.in

તમારે તમારી જમીનની 7/12 ની નકલ online print કાઢવી હોય, ૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો, જમીન સર્વે નંબર જોવા માટે ,જમીન રેકોર્ડ જોવા માટે તેમજ જમીનનો નકશો જોવો હોય તો સૌ પ્રથમ તમારે જમીન સર્વે નંબર જાણવો જરૂરી છે. આજ anyror gujarat દ્વારા તમને આ આર્ટિકલમાં Jamin survey number Gujarat, ખાતેદારના નામ પરથી ખાતું જાણો ,જમીન સર્વે નંબર નકશો જોવા માટે, જમીન રેકોર્ડ જોવા માટે ની તમામ પ્રક્રિયા આ આર્ટિકલ માં જણાવીશું.

અત્યારે જમીનને લગતી બધી જ સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે, આ બધી સેવાઓ નો લાભ તમે anyror.gujarat.gov.in તેમજ iora.gujarat.gov.in વેબસાઈટ પરથી લઇ શકો છો.

ખાતેદારના નામ પરથી ખાતું જાણો

જમીન સર્વે નંબર શું છે ?

૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો જમીન સર્વે નંબરએ તમારી જમીનનો એક ક્રમાંક છે , રેવેન્યુ ડિપાર્મેન્ટ દ્વારા આપવામાં આવેલ એક નંબર છે જેના પરથી તમે તમારી જમીન ના 7/12 ઉતારા, 8અ ઉતારા , જમીન સર્વે નંબર નકશો, જમીન કોના નામે છે, જમીન નો મલિક કોણ છે એ બધું તમે સર્વે નંબર દ્વારા જાણી શકો છો.

ALSO READ: 7 12 ના નવા ઉતારા કાઢો અહીંથી 

જમીન સર્વે નંબર જોવા માટે summary 

આર્ટિકલ  ખાતેદારના નામ પરથી સર્વે નંબર જાણો
વેબસાઈટ  anyror.gujarat.gov.in
રાજ્ય  ગુજરાત 
પ્રક્રિયા  ઓનલાઇન 
સર્વે નંબર જાણવા  આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચો.

Jamin survey number Jova Mate Gujarat જાણો 

જમીનની બધી વિગત જાણવા માટે તમારી જોડે સર્વે નંબર હોવો જરૂરી છે , તમે પણ તમારો જમીન સર્વે નંબર જાણવા માંગો છો તો નીચે મુજબ જાણી શકાય છે. 

ખાતેદારના નામ પરથી જમીન સર્વે નંબર જોવા માટે

  • સૌ પ્રથમ ગુગલ માં anyror gujarat સર્ચ કરો અને RURAL LAND RECORD (ગ્રામ્ય જમીનનો રેકર્ડ) વાળા વિકલ્પ માં જાઓ
    ખાતેદારના નામ પરથી ખાતું જાણો 
  • પછી તમારે ‘ખાતેદારના નામ પરથી ખાતું જાણવા’ આ વિકલ્પ પસંદ કરો. નીચે ફોટા મુજબ 

ખાતેદારના નામ પરથી ખાતું જાણો 

  • ત્યારબાદ તમારો જિલ્લો પસંદ કરો.
  • ત્યારબાદ તમારો તાલુકો પસંદ કરો.
  • ત્યારબાદ તમારૂ ગામ  પસંદ કરો.
  • ત્યારબાદ ખાતેદાર નું નામ લખો.
  • હવે કેપ્ચા કોડ નાખો 
  • હવે Get Record Details પર ક્લિક કરો.
  • હવે નવો પેજ ખુલશે જેમાં જમીન ની વિગત આ મુજબ હશે.
ક્રમ  ખાતા નંબર સરવે/ બ્લોક નંબર ખાતેદારનું નામ

 

ખાતેદારના નામ પરથી ખાતું જાણો

Conclusion

આ આર્ટિકલ માં anyror gujarat દ્વારા ખાતેદારના નામ પરથી ખાતું અને જમીન સર્વે નંબર જોવા માટેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. તમે anyror.gujarat.gov.in વેબસાઈટ પરથી તમારો સર્વે નંબર જાણી શકો છો. ૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો 

મહત્વની લિંક 

ઓફિસિયલ વેબસાઈટ  અહીં ક્લિક કરો 
સર્વે નંબર જાણવા માટે  અહીં ક્લિક કરો 

FAQs 

How can I get land survey number in Gujarat?

ગુજરાતમાં જમીન સર્વે નંબર જાણવા માટે anyrorgujarat.in વેબસાઈટ પર જવાનું , પછી rural land record માં જાણી ને ખાતેદારના નામ પરથી ખાતું જાણો વિકલ્પ પર જવાનું, ત્યાં માંગેલ વિગતો ભરો પછી તમે તમારો સર્વે નંબર જાણી શકો છો.

How can I check 7 12 online in Gujarat?

7 12 utara online કઢાવવા માટે સૌ પ્રથમ Anyror gujarat ની વેબસાઈટ પર જવાનું,
– પછી Land Record- Rural હોમ પેજ પર જવાનું
– પછી Know Khata by Owner Name પર જઈને તમે 7 12 ઉતારા જોઈ શકો છો.

Leave a Comment