નમસ્કાર મિત્રો આપણને ઘણીવાર ઈમરજન્સી પૈસાની જરૂર પડતી હોય છે અને તેના માટે આપણે લોન લેતા હોઈએ છીએ અને તેનું વ્યાજ પણ ચૂકવતા હોઈએ છીએ. આજે અમે તમને એવી લોન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જેમાં તમે ઝીરો વ્યાજે 20 થી 25 દિવસ માટે પૈસા વાપરી શકો છો, આજના લેખમાં અમે તમને એવી બે એપ્લિકેશન વિશે જણાવશો તમે તેમાં મફત વ્યાજ દર વિના લોન લઈ શકો છો અને આ એપ્લિકેશન નીચે મુજબની છે.
આ એપ્લિકેશન તમને ક્રેડિટ લિમિટ આપે છે જેની ચુકવણી તમે 15 થી 30 દિવસ સુધીમાં ઉપયોગ કરીને ચૂકવી શકો છો, આ 15 થી 30 દિવસ દરમિયાન તમારે ઝીરો વ્યાજ ચૂકવવું પડશે અને જો આ 15 થી 20 દિવસ પછી તમે જો પૈસા ચૂકવો છો તો તમારે બહુ ભારે વ્યાજ ચૂકવવું પડશે એટલે ધ્યાન રાખવું કે આ 15 થી 20 દિવસમાં જ લોન ના પૈસા ચૂકવાઇ જાય એ રીતે આ લોન નો ઉપયોગ કરો.
0 Interest Rate Loan જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- આવકનો સ્ત્રોત
- મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ સુવિધા
- એક્ટિવ બેન્ક એકાઉન્ટ
- સારો ક્રેડિટ સ્કોર
ધ્યાનમાં લેવા જેવી બાબતો
- તમે એપ્લિકેશન દ્વારા સીધા રોકડા પૈસા ઉપાડી શકતા નથી.
- આ એપ્લિકેશન દ્વારા ડાયરેક્ટ કોઈ ખાતામાં ચુકવણી કરી શકતા નથી અને જો કરો છો તો તમને મોટું ચાર્જ લાગશે.
- શરૂઆતમાં એ આ એપ્લિકેશનમાં બહુ ઓછી લિમિટ મળે છે.
- જો તમે સમયસર લોન નથી ભરતા તો તમારે બહુ મોટું વ્યાજ ચૂકવવું પડે છે.
એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા
- સૌપ્રથમ લેઝી પે અથવા નાવી એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- તમારો મોબાઈલ નંબર દાખલ કરી સાઇન અપ કરો.
- તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જેમ કે નામ,ઉંમર વગેરે દાખલ કરો.
- KYC કરવા માટે તમારું પાનકાર્ડ આધારકાર્ડ અને એક સેલ્ફી અપલોડ કરો.
- જો તમે પાત્ર હશો તો તમારી ક્રેડિટ લિમિટ તમને જોવા મળશે.
- તમારા બેન્ક એકાઉન્ટ માંથી NACH એક્ટિવ કરો.
- હવે તમને મળેલી ક્રેડિટ લિમિટ નો ઉપયોગ તમે આ એપ્લિકેશન દ્વારા ચૂકવણી કરવા માટે કરી શકો છો.