2000 note exchange date extended in india 2023: 2000ની નોટની છેલ્લી તારીખઃ આજે છે 2000 રૂપિયાની નોટ બદલવાની છેલ્લી તારીખ, હવે આ નોટોનું શું થશે? રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, 7 ઓક્ટોબરથી આ નોટનું મૂલ્ય ખતમ થઈ જશે અને તે માત્ર કાગળનો ટુકડો બની જશે. સેન્ટ્રલ બેંકે રૂ. 2000ની નોટો બંધ કરવાની જાહેરાત કર્યાના ચાર મહિના બાદ હવે નોટો બદલવાની તારીખ સમાપ્ત થઈ રહી છે.
[uta-template id=”824″]
તમે આજની પછી ₹2,000 ની નોટનો ઉપયોગ કરી શક છો?
7 ઓક્ટોબર ની સમયમર્યાદા પછી પણ રૂ. 2,000ની નોટો માન્ય રહેશે પરંતુ ટ્રાન્ઝેક્શનમાં સ્વીકારવામાં આવશે નહીં. 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા બાદ આરબીઆઈથી જ નોટો બદલી શકાશે.
રૂ. 2,000ની નોટો કેવી રીતે બદલવી કરવી ?
7 ઓક્ટોબર સુધી આરબીઆઈની 19 કચેરીઓ અથવા કોઈપણ નજીકની બેંક શાખામાં રૂ. 2,000ની નોટો બદલી શકાશે. તમારે તમારી નજીકની બેંક અથવા RBIની કોઈપણ બેન્ક ની મુલાકાત લેવી પડશે. અહીં નોટો બદલવા અથવા જમા કરાવવા માટે ‘રિક્વેસ્ટ સ્લિપ’ ભરવાની રહેશે. તમારે તમારા આધાર કાર્ડ , ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખ કાર્ડ, પાસપોર્ટ અથવા NREGA કાર્ડ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરવાની જરૂર પડશે. તમારે એ પણ જણાવવું પડશે કે તમે કેટલી નોટો જમા કરી રહ્યા છો. નોંધનીય છે કે, એક સમયે વધુમાં વધુ 20,000 રૂપિયાની 2000 રૂપિયાની નોટ બદલી શકાય છે.
મળી ગયો Titan નો બાપ. કિંમત ફક્ત 2₹ છે, 500 લો અને 2023 સુધીમાં 10 લાખ પાક્કા આપીશું.
2000 ની ગયા મહિના સુધી બેંકોમાં કેટલી નોટો પાછી આવી?
આરબીઆઈએ 1 સપ્ટેમ્બરે કહ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 93 ટકા ચલણી નોટો બેંકિંગ માં પાછી આવી છે. બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 31 ઓગસ્ટ, 2023 સુધી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી 2000 રૂપિયાની બેંક નોટોની કુલ કિંમત 3.32 લાખ કરોડ રૂપિયા હતી.
RBIએ શા માટે ₹2000ની નોટ બદલવાનો કર્યો નિર્ણય ?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એક્ટ, 1934ની કલમ 24(1) હેઠળ નવેમ્બર 2016માં ₹2000 મૂલ્યની નોટો રજૂ કરવામાં આવી હતી. તે સમયે ચલણમાં રહેલી તમામ રૂ. 500 અને રૂ. 1000ની નોટોની કાનૂની ટેન્ડર સ્થિતિ પાછી ખેંચી લીધા પછી અર્થતંત્રની ચલણની જરૂરિયાતને ઝડપથી પૂરી કરવા માટે આ કરવામાં આવ્યું હતું.
રાજ્યમંત્રી પંકજ ચૌધરીના જણાવ્યા અનુસાર, નોટો રજૂ કરવાનો ઉદ્દેશ્ય ત્યારે પ્રાપ્ત થયો જ્યારે અન્ય મૂલ્યોની બેંક નોટો પૂરતી માત્રામાં ઉપલબ્ધ થઈ. તેમણે કહ્યું, ‘આને ધ્યાનમાં રાખીને અને આરબીઆઈની ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ, નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ટોચના 5 શેર કરી શકે છે જંગી નફો, બ્રોકરેજ આપ્યો ટાર્ગેટ, જાણો વિગતો