2024 bank holidays list:હવે તમે ઘરે બેઠા જાણી લો રિઝર્વ બેંક કોઈ ચોકાસ તહેવારો અને જયંતીના હોય ત્યારે રજાઓ નક્કી કરે છે, વર્ષ 2024માં કેટલા દિવસ બેંકોમાં રજા રહેવાની છે. ત્યારે વર્ષ 2024માં પણ શનિવાર (બીજો અને ચોથો શનિવાર) અને રવિવાર સિવાય ઘણી રજાઓ રહેવાની છે.આજે બેંક ચાલુ છે કે બંધ 2024 તમે ખાસ જાણો લો
બધા માણસો ને બેન્ક માં લોટ કામ હોય છે,તમને ખબર નહોય અને બેન્ક ગયા હોય પછી બેન્ક બંધ હોયતો મોટો ધકો પડે એટલે અમે આ આર્ટિકલમાં 2024 bank holidays list અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે, વર્ષ 2024 માં ક્યાં દિવસે બેંકોમાં રજા રહેવાની છે. જાણો 2024ની બેંકોની રજા વિશે માહિતી
2024 bank holidays list:વિગત
પોસ્ટ | બેંકોમાં રજા લિસ્ટ |
વર્ષ | 2024 |
બેંકોમાં રજા કેટલા દિવસ ? | લેખ વાંચો |
2024 માં આટલા દિવસો બેંકમાં રજા પડશે
- 1 જાન્યુઆરી, 2024 – દેશભરમાં બેંકોમાં રજા રહેશે.
- 11 જાન્યુઆરી, 2024 – મિઝોરમમાં મિશનરી દિવસના કારણે બેંકોમાં રજા રહેશે.
- 12 જાન્યુઆરી, 2024 – સ્વામી વિવેકાનંદ જયંતિના કારણે પશ્ચિમ બંગાળમાં બેંકોમાં રજા રહેશે.
- 13 જાન્યુઆરી, 2024 – બીજા શનિવાર અને લોહરીના કારણે બેંકોમાં રજા રહેશે.
- 14 જાન્યુઆરી, 2024 – મકરસંક્રાંતિ અને રવિવારના કારણે દેશના ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
- 15 જાન્યુઆરી, 2024 – પોંગલના કારણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં બેંકોમાં રજા રહેશે.
- 16 જાન્યુઆરી, 2024 – તુસુ પૂજાને કારણે પશ્ચિમ બંગાળ અને આસામમાં બેંકોમાં રજા રહેશે.
- 17 જાન્યુઆરી, 2024 – ગુરુ ગોવિંદ સિંહ જયંતિના કારણે ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
- 23 જાન્યુઆરી, 2024 – નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિના કારણે ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
- 25 જાન્યુઆરી, 2024 – હિમાચલ પ્રદેશ રાજ્ય દિવસને કારણે રાજ્યમાં બેંકોમાં રજા રહેશે.
- 26 જાન્યુઆરી, 2024 – ગણતંત્ર દિવસના કારણે બેંકોમાં રજા રહેશે.
- 31 જાન્યુઆરી, 2024 – મી-ડામ-મી-ફીના કારણે આસામમાં બેંકોમાં રજા રહેશે.
- 15 ફેબ્રુઆરી, 2024 – લુઇ-ન્ગાઇ-નીને કારણે મણિપુરમાં બેંકોમાં રજા રહેશે.
- 19 ફેબ્રુઆરી, 2024 – શિવાજી જયંતિના કારણે મહારાષ્ટ્રમાં બેંકોમાં રજા રહેશે.
- 8 માર્ચ, 2024 – મહાશિવરાત્રીના કારણે ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
- 25 માર્ચ, 2024 – હોળીના કારણે બેંકોમાં રજા રહેશે.
- 29 માર્ચ, 2024 – ગુડ ફ્રાઈડેના કારણે બેંકોમાં રજા રહેશે.
- 9 એપ્રિલ, 2024 – ઉગાદી/ગુડી પડવા પર કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં બેંકોમાં રજા રહેશે.
આ પણ જાણો
DA એરિયર્સ અપડેટ આવ્યું , જાણો ક્યારે મળશે 18 મહિનાનું એરિયર્સ,સંપૂર્ણ માહિતી
અમદાવાદની આ પ્લાસ્ટિક ની કંપનીએ આપ્યું 1 વર્ષમાં 6,235% રિટર્ન, 1 રૂપિયાનો શેર 20 નો થઇ ગયો
ટાટા સ્ટીલ શેર ટાર્ગેટ દેખો 2023, 2025, 2027, 2030, 2035 લાંબા ગાળે બોળો પૈસો જાણો માહિતી
- 10 એપ્રિલ, 2024 – ઈદ-ઉલ-ફિત્રને કારણે બેંકોમાં રજા રહેશે.
- 17 એપ્રિલ, 2024 – રામ નવમીના કારણે બેંકોમાં રજા રહેશે.
- 1 મે, 2024 – મજૂર અને મહારાષ્ટ્ર દિવસના કારણે ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
- 10 જૂન, 2024 – શ્રી ગુરુ અર્જુન દેવ જી શહીદ દિવસના કારણે પંજાબમાં બેંકોમાં રજા રહેશે.
- 15 જૂન, 2024 – YMA દિવસને કારણે મિઝોરમમાં બેંકોમાં રજા રહેશે.
- 6 જુલાઈ, 2024 – MHIP દિવસને કારણે મિઝોરમમાં બેંકોમાં રજા રહેશે.
- 17 જુલાઈ, 2024 – મહોરમને કારણે બેંકોમાં રજા રહેશે.
- 31 જુલાઈ, 2024 – શહીદ ઉધમ સિંહ શહીદ દિવસ હરિયાણા અને પંજાબમાં બેંકોમાં રજા રહેશે.
- 15 ઓગસ્ટ, 2024 – સ્વતંત્રતા દિવસના કારણે બેંકોમાં રજા રહેશે.
- 19 ઓગસ્ટ, 2024 – રક્ષાબંધનના કારણે બેંકોમાં રજા રહેશે.
- 26 ઓગસ્ટ, 2024 – જન્માષ્ટમીના કારણે ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
- 7 સપ્ટેમ્બર, 2024 – ગણેશ ચતુર્થીના કારણે મહારાષ્ટ્રમાં બેંકોમાં રજા રહેશે.
- 13 સપ્ટેમ્બર, 2024 – રામદેવ જયંતિ, તેજા દશમી રાજસ્થાનમાં બેંકોમાં રજા રહેશે.
- 16 સપ્ટેમ્બર, 2024 – ઈદ-એ-મિલાદના કારણે ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
- 17 સપ્ટેમ્બર, 2024 – ઈન્દ્ર જાત્રાને કારણે સિક્કિમમાં બેંકોમાં રજા રહેશે.
- 18 સપ્ટેમ્બર, 2024 – નારાયણ ગુરુ જયંતિના કારણે કેરળમાં બેંકોમાં રજા રહેશે.
- 21 સપ્ટેમ્બર, 2024 – નારાયણ ગુરુ સમાધિના કારણે કેરળમાં બેંકોમાં રજા રહેશે.
- 23 સપ્ટેમ્બર, 2024 – બહાદુરોના શહીદ દિવસને કારણે હરિયાણામાં બેંકોમાં રજા રહેશે.
- 2 ઓક્ટોબર, 2024 – ગાંધી જયંતિના કારણે દેશભરમાં બેંકો રહેશે.
- 10 ઓક્ટોબર, 2024 – મહા સપ્તમીના કારણે ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
- 11 ઓક્ટોબર, 2024 – મહાઅષ્ટમીના કારણે બેંકોમાં રજા રહેશે.
- 12 ઓક્ટોબર, 2024 – દશેરાના કારણે બેંકોમાં રજા રહેશે.
- 31 ઓક્ટોબર, 2024 – સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિના કારણે ગુજરાતમાં બેંકોમાં રજા રહેશે.
- 1 નવેમ્બર, 2024 – કુટ, હરિયાણા દિવસ, કર્ણાટક રાજ્યોત્સવના દિવસે ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
- 2 નવેમ્બર, 2024 – નિંગોલ ચકોઉબા મણિપુરમાં બેંકોમાં રજા રહેશે.
- 7 નવેમ્બર, 2024 – બિહાર અને ઝારખંડમાં છઠ પૂજાને કારણે બેંકોમાં રજા રહેશે.
- 15 નવેમ્બર, 2024 – ગુરુ નાનક જયંતિના કારણે બેંકોમાં રજા રહેશે.
- 18 નવેમ્બર, 2024 – કર્ણાટકમાં કનક દાસ જયંતિની બેંકોમાં રજા રહેશે.
- 25 ડિસેમ્બર, 2024 – નાતાલને કારણે બેંકોમાં રજા રહેશે.
bank holidays list 2024 તમે ઘરે બેઠા નેટ બેંકિંગ અથવા મોબાઈલ બેંકિંગ દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા નાખી શકો છો. ATM નો ઉપયોગ કરીને પૈસા ઉપાડી શકાય છે.