7th Pay Commission Latest Update :DA પર સરકારી કર્મચારીઓને ફરી એક નવી ભેટ, હોળી પહેલા ફરી સારા સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા તેમના કર્મચારીઓ હાલમાં જ મોટી ખુશ ખબર આવી રહી છે કે કોઈ પહેલા કેમ કે સરકાર તેમજ લાખુ કર્મચારીઓને બમ્પ ગિફ્ટ આપશે મોજ
સાતમા પગાર પંચ ડીએમાં વધારો કરવામાં આવ્યો છે કેબિનેટ ની બેઠકમાં મહત્વ નિર્ણય લેવામાં આવે છે ૫૦ ટકાથી વધુ થઈ જશે કર્મચારીઓને મજા પડી જશે
તમારો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર 10 લાખ રૂપિયા આપી રહી છે, ઝડપથી ફોર્મ ભરો
મોંઘવારી ભથ્થુ કોને ફાયદો થશે
કર્મચારી મોંઘવારી ભથ્થુ નિર્ણય લેવામાં આવ્યો છે 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓને 68 લાખ પેન્શનદારોને મોટો ફાયદો થશે
મોંઘવારી ભથ્થું ગણતરીઓ:
Google Pay દ્વારા 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. Google Pay લોન કેવી રીતે લેવી જાણો ?
કેન્દ્ર સરકારી કર્મચારીઓ માટે:
- મૂળ પગાર: ₹53,500 પ્રતિ મહિના
- વર્તમાન મોંઘવારી ભથ્થું (DA): 46%
- DA રકમ: ₹24,600 પ્રતિ મહિના
- 5મી ફેબ્રુઆરી, 2024 પછી DA: 50%
- DA રકમ: ₹26,750 પ્રતિ મહિના
સરકારી કર્મચારીઓ પગારમાં વધારો:
- 50% DA થી: ₹2,150 પ્રતિ મહિના
- 46% DA થી: ₹2,6750 પ્રતિ મહિના
આધાર કાર્ડ લાવો અને લો 50 હજાર… મોદી સરકારની આ સ્કીમમાં ગેરંટી વગર મળશે પૈસા!
કેન્દ્ર સરકારી પેન્શનરો માટે:
- મૂળ પેન્શન: ₹41,000 પ્રતિ મહિના
- વર્તમાન મોંઘવારી રાહત (DR): 46%
- DR રકમ: ₹18,906 પ્રતિ મહિના
- 50% DR થી મળતી DR રકમ: ₹20,500 પ્રતિ મહિના
સરકારી કર્મચારીઓ પેન્શનમાં વધારો:
50% DR થી: ₹1,594 પ્રતિ મહિના
4% DA વધારાથી પેન્શનમાં વધારો: ₹1644 પ્રતિ મહિના