સેન્ટ્રલ બેંક ચોકીદાર ભરતીમાં 10 પાસ યુવાનો માટે મોટી ભરતી આવો મોકો નહિ મળે અહીં થી ફોર્મ ભરો 

Central Bank of India Recruitment 2024:સેન્ટ્રલ બેંક ચોકીદાર ભરતીમાં  10 પાસ યુવાનો માટે મોટી ભરતી આવો મોકો નહિ મળે અહીં થી ફોર્મ ભરો  Central bank of india દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે કે બેરોજગારી યુવાનોને નોકરીની સુવર્ણ તક આપશે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા તમામ અમથવારો માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો તમે તેમાં ફોર્મ ભરી શકો છો ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તમે જાણી શકો છો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024 Central Bank of India Recruitment 2024

ભરતી સંસ્થા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024
પોસ્ટનું નામ FLC ના કાઉન્સેલર  
ખાલી જગ્યાઓ જરૂરિયાત મુજબ
જોબ સ્થાન ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ 02-05-2024
લાગુ કરવાની રીત ઓનલાઈન 

સેન્ટ્રલ બેન્ક ભરતી લાયકાત Central Bank of India Recruitment 2024

સેન્ટ્રલ બેન્ક ભરતી માટે ઉમેદવારે જરૂરી છે કોઈપણ સંસ્થા નો ગ્રેજ્યુ હશે તો પણ ચાલશે એ દ્વારા પણ ફોર્મ ભરી શકે છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતીમાં વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો જે નીચે આપેલ છે

IIT ગાંધીનગર ભરતી 2024 પગાર 40,000 રૂપિયા

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી અરજી ફી Central Bank of India Recruitment 2024

Central bank of india માં ભરતી જાહેર કરવામાં આવી છે તેમના અરજી ની વાત કરીએ તો ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે કે તેમના માટે અરજી ફી કોઈ લેવામાં આવશે નહીં તમામ વિદ્યાર્થી મિત્રો માટે ફ્રી માં અરજી કરવાની ભલામણ કરી છે

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે કેવી રીતે અરજી કરવી? Central Bank of India Recruitment 2024

સરનામું:

પ્રાદેશિક વડા
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
પ્રાદેશિક કાર્યાલય
2જી માળ, 9, અરેરા હિલ્સ
જેલ રોડ
ભોપાલ
પિન – 462011

Leave a Comment