આંટી પીસી દ્વારા એક ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં સિનિયર લેવલ ભરતી છે જે ઉમેદવારો એનટીપીસી માં નોકરી કરવા માગતા હોય તેમના માટે સુવર્ણ તક છે અને તેમને પગાર પણ સારો આપવામાં આવશે તો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ છે 3-5-2024
NTPC ભરતી 2024 ntpc limited recruitment 2024
ભરતી સંસ્થા | NTPC લિમિટેડ (NTPC) |
પોસ્ટનું નામ | સિનિયર લેવલ એક્ઝિક્યુટિવ |
ખાલી જગ્યાઓ | જરૂરિયાત મુજબ |
જોબ સ્થાન | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 03-05-2024 |
લાગુ કરવાની રીત | ઓનલાઈન |
NTPC ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત ntpc limited recruitment 2024
NTPC ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ઉમેદવારે કોઈપણ યુનિવર્સિટી કે સંસ્થા માહિતી ૬૦ ટકા સાથે ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ અને તેમને ખનીજ ખાંડ વિભાગમાં પ્રમાણપત્ર એન્જિનિયરિંગ નું ડિગ્રી મેળવેલ હોવું જોઈએ
એનટીપીસી ભરતી પસંદગી પ્રક્રિયા ntpc limited recruitment 2024
એટીપીસી માં બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં ઉમેદવારે પસંદગી પ્રક્રિયા તેમનો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને એન્ટ્રીમાં પ્રશ્ન પૂછી અને તેમને જવાબ આપવામાં આવશે
મહત્વપૂર્ણ લિંક
- નોકરીની જાહેરાતઃ અહીં ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો