TATA મેમોરિયલ હોસ્પિટલ ભરતી | ટાટા મેમોરિયલ સેન્ટર પર વિવિધ પોસ્ટ માટે જાહેરાત અહીં જાણો 

TATA મેમોરિયલ હોસ્પિટલ ભરતી | ટાટા મેમોરિયલ સેન્ટર પર વિવિધ પોસ્ટ માટે જાહેરાત અહીં જાણો ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે તમે પણ હોસ્પિટલમાં નોકરી કરવા માગતાઓ અને સારો પગાર મેળવવા માગતા હોય તો ટાટા મેમરી હોસ્પિટલમાં ભરતી પાડવામાં આવી છે તો તમે ફોર્મ ભરી શકો છો

ટાટા મેમરીઅલ હોસ્પિટલ ભરતી માટે છેલ્લી તારીખ છે 7 5 2024 ના રોજ ઉમેદવાર અરજી કરી શકે છે અરજી કેવી રીતે કરવી શું લાયકાત જોઈએ તેની માહિતી નીચે આપેલ છે તો તમે જાણી શકો છો

TATA મેમોરિયલ હોસ્પિટલ ભરતી તારીખ  TATA Memorial Hospital Recruitment

  1. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું શરૂ કરો 17/04/2024
  2. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 07/05/2024

ટાટા મેમોરિયલ હોસ્પિટલ ભરતી માટે ઉંમર મર્યાદા TATA Memorial Hospital Recruitment

ટાટા મેમરી હોસ્પિટલ માટે ઉંમરની વાત કરીએ તો ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે અને પછાત વર્ગ ઓબીસી માં આવતા ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને એસ સી એસ ટી જાતિમાં આવતા ઉમેદવારને પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે10:50 AM

 

TATA મેમોરિયલ હોસ્પિટલ ભરતી શૈક્ષણિક લાયકાત TATA Memorial Hospital Recruitment

ટાટા મેમોરિયલ હોસ્પિટલ ભરતી શૈક્ષણિક લાયકાત હોસ્પિટલમાં ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત આપવામાં આવે છે

તબીબી ભૌતિકશાસ્ત્રી M.Sc. રેડિયોલોજીકલ ફિઝિક્સમાં, ભૌતિકશાસ્ત્ર અને ડિપ્લોમા, અને 1 વર્ષનો અનુભવ
નિમ્ન વિભાગીય કારકુન કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી, MS-CIT અને 1 વર્ષનો અનુભવ
સ્ટેનોગ્રાફર કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી, શોર્ટહેન્ડ 80, ટાઈપિંગ 40 ,3 મહિનાનો કોમ્પ્યુટર કોર્સ અને અનુભવ જરૂરી
ફીમેલ નર્સ ‘A’ GNM અને ઓન્કોલોજી ડિપ્લોમા અથવા B.Sc. નર્સિંગ અને 1 વર્ષનો અનુભવ
ટેકનિશિયન ‘C’ 12મું વિજ્ઞાન અને 1 અથવા 6 મહિનાનો ICU/OT આસિસ્ટન્ટ ડિપ્લોમા અને 3 વર્ષનો અનુભવ

ટાટા મેમરી હોસ્પિટલ ભરતી માટે અરજી કેવી રીતે કરવી TATA Memorial Hospital Recruitment

જે મિત્રો ઓનલાઇન અરજી કરવા માંગતા તેમના માટે આ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે અને તેમને ઓનલાઇન અરજી કરવા માટે આઈડી પાસવર્ડ નવ બનાવવાનું રહેશે પછી ફોટા અને તેમના દસ્તાવેજ અપલોડ કરી અને તે અરજી કરી શકે છે

Leave a Comment