CBIમાં ઓફિસર પદ માટે ભરતી, જાણો કેટલો પગાર મળશે? જો તમે સરકારી નોકરીની શોધ કરી રહ્યા છો તો તમારા માટે તક છે કારણ કે સીબીઆઈ ઓફિસિયલ માપતી જાહેર કરવામાં આવી છે એટલે કે સેન્ટ્રલ ઓફ ઇન્વેસ્ટિગેશન ભરતી જાહેર કરવામાં આવી છે જેની છેલ્લી તારીખ ચાર મહિના રોજ હશે
સીબીઆઈ ભરતી 2024 માં જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તે અરજી કરી અને એસીબી મુંબઈ ટ્રાયલ કોર્ટમાં નોકરી કરી શકે છે અરજી કેવી રીતે કરવી કેટલી પીએસએ જે આપેલ છે
ગુજરાત એસએસસી પરિણામ 2024 ડાઉનલોડ કરો 10મા ધોરણની માર્કશીટ નંબર મુજબ હવે લાઈવ તપાસો
સીબીઆઈ ભરતી લાયકાત અને ઉંમર મર્યાદા જાણો CBI Consultant Recruitment
સેન્ટ્રલ સ્ટેશનમાં ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં લાયકાત માટે સેન્ટર પોલીસ ઓર્ગેનાઈઝેશન અથવા સ્ટેટ પોલીસમાં છે પણ નિવૃત્ત અધિકારીઓ હોય તે હોવા જોઈએ અને કોર્ટમાં ફોજદારી કેસમાં ત્રણ વર્ષના અનુભવ હશે તેવી ઉમેદવારને ભરતીમાં લેવામાં આવશે અને ૬૫ વર્ષની ઉંમર મર્યાદા છે
સીબીઆઇ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા લેખિત પરીક્ષા આવશે પહેલા પછી તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને પછી તમારો મેડિકલ ચેક થશે આ ત્રણ પ્રક્રિયા પૂરી થશે એટલે તમને ફાઇનલી નોકરી આપવામાં આવશે
CBI ઓફિસર ભરતી 2024 અરજી ફી CBI Consultant Recruitment
- જનરલ, ઓબીસી – રૂ. 150
- SC, ST – રૂ. 100
CBI ઓફિસર ભરતી 2024 તમને કેટલો પગાર મળશે?
- દર મહિને 80 હજાર રૂપિયા
CBI ઓફિસર ભરતી 2024 કેવી રીતે અરજી કરવી? CBI Consultant Recruitment
ઉમેદવારોએ અરજી જોડવી જોઈએ અને તેને પેટર્ન મુજબ ભરીને રજિસ્ટર્ડ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા આ સરનામે મોકલવી જોઈએ. સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન, 10મા માળે પ્લોટ નંબર સી – 35-એ, જી બ્લોક બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈ – 400098