GSSSB CCE પ્રીલીમ પરીક્ષાનું પરિણામ જાહેર વિદ્યાર્થી ના નામ અને માર્કસ સાથે ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪ અન્વયે ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Combined Competitive Examination) ૧ એપ્રિલ ૨૦૨૪ થી ૨૦ મે ૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પદ્ધતિથી યોજવામાં આવી હતી.
 
ઉમેદવારોની Provisional Answer Key 7 જૂન 2024 ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી, Final Answer Key 30 જુલાઈ 2024 ના રોજ, અને Revised Final Answer Key 3 સપ્ટેમ્બર 2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
 

GSSSB CCE Provisional Merit List 2024

GSSSB CCE કટ ઓફ 2024
શ્રેણી
અપેક્ષિત કટ ઓફ
જનરલ 79.27568
અનુસૂચિત જાતિ 67.08439
અનુસૂચિત જનજાતિ 79
SEBC 78.18109
EWS 78
ભૂતપૂર્વ સેવા માણસ 40
ઉમેદવારોના વ્યકિતગત ગુણપત્રક (Provisional Merit List) 6 સપ્ટેમ્બર 2024 ના રોજ સાંજે 8:00 વાગ્યાથી ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવશે, જે 10 સપ્ટેમ્બર 2024 ના રોજ રાત્રે 11:55 વાગ્યા સુધી જોઈ શકાશે. આ સમયગાળા દરમિયાન, રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી (FAK) ઉપલબ્ધ રહેશે નહીં.
 
Revised Final Answer Key: અહીં ક્લિક કરો

Leave a Comment