St bus Berojgari form Gujarat :ગુજરાત ભારતનું સૌથી ધનવાન રાજ્ય કહેવાય છે, જો કે રાજ્યમાં બેકાર યુવાનો નોકરી માટે રીતસર ટળવળી રહ્યા છે. તાજેતરમાં આવેલી એસટી માં ડ્રાઈવર-કંડકટરોની ભરતી માટે ભરાયેલા ફોર્મ પરથી જાણી શકાશે. ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર કંડકટરોની કુલ 7600 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી હતી. આ ભરતી માટે દોઢ લાખ કરતા વધુ બેરોજગારએ અરજીઓ કરી છે. એસટીમાં ડ્રાઈવર અને કંડકટરની જગ્યાઓ માટે અરજી કરનારાઓમાં ગામડાંના સૌથી વધુ યુવાનો અને યુવતીઓ છે.
એસટીમાં ડ્રાઇવર કંડક્ટરની ભરતી
કંડકટરની જગ્યા | 4300 |
કંડકટરમાં અરજી કરનાર | 1.30 લાખ ઉમેદવારો |
અરજી કરનાર | ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ |
ડ્રાઈવર કંડકટરોની કુલ જગ્યા | 7600 |
ઉમેદવારી નોંધાવી હતી જયારે કંડકટરની 4300 જેટલી જગ્યા માટે રાજયભરમાંથી 1.30 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર-કંડકટરોની ભરતી માટે છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ઓનલાઈન ફોર્મ ભરવાની, પ્રક્રિયા ચાલતી હતી.
- ડ્રાઈવરોની 3300 જગ્યા માટે 25000 અરજી કરી
ફોર્મ ભરવાની પ્રક્રિયા
તા.6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. અને એક માસ કરતા વધુ સમયથી ચાલેલી
- ફોર્મ ભરવાની પ્રક્રિયાનાં અંતે 7600 જગ્યા માટે રાજયભરમાંથી દોઢ લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે, ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે એક માસ બાદ ફોર્મ ભરનારા ઉમેદવારોની મેરીટ મુજબ પરીક્ષા લેવાશે અને આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોની ભરતી કરાશે.
ડ્રાઇવર કંડક્ટરની ભરતી લાયકાત
- ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ
- એસટીમાં ડ્રાઇવર કંડક્ટરની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે એક એક મહિના પછી ફોર્મ ભરનારા ઉમેદવારોની મેરીટ મુજબ પરીક્ષા લેવાશે અને આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોની ભરતી કરાશે. ડ્રાઈવરોની 3300 જગ્યા માટે માત્ર 25000 યુવાનોએ અરજી કરી છે. જેમના ડ્રાઈવિંગના ટેસ્ટ લેવાયા બાદ ભરતી કરાશે. જ્યારે કંટક્ટરની 4300 જેટલી જગ્યા માટે સૌથી વધુ 1.30 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. જેમાં યુવતીઓની સંખ્યા ઘણી મોટી છે. એટલું જ નહીં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સહિત ઉચ્ચ ડિગ્રીધારી યુવાનોએ પણ અરજીઓ કરી છે.
ડ્રાઈવર-કંડકટરોની ભરતી માં કેટલા ફોર્મ ભરાયા?
- 1.30 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા
- ડ્રાઈવર-કંડકટરોની ભરતી માટે છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી.
- તા.6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. અને એક માસ કરતા વધુ સમયથી ચાલેલી આ ફોર્મ ભરવાની પ્રક્રિયાનાં અંતે 7600 જગ્યા માટે રાજયભરમાંથી દોઢ લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે, ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે એક માસ બાદ ફોર્મ ભરનારા ઉમેદવારોની મેરીટ મુજબ પરીક્ષા લેવાશે અને આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોની ભરતી કરાશે.