Jantri Rate Gujarat 2024 ગુજરાત સરકાર દ્વારા 12 વર્ષ પછી જંત્રી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. jantri gujarat એટલે શું ? આવો તમનેપુરી માહિતી આપીયે. જો સાદી રીતે જોવામાં આવે તો સરકારે કોઈપણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેનો એક ચોક્કસ ભાવ નક્કી કર્યો હોય છે જેને જંત્રી દર તરીકે ગણવામાં આવે છે
જંત્રી દર એટલે શું?
SHORT KEY: જંત્રી કેવી રીતે ગણાય, જમીન જંત્રી ભાવ, Jantri rates Gujarat PDF, રેવન્યુ જંત્રી,જંત્રી ની ગણતરી, જંત્રી એટલે શું, જંત્રી માર્ગદર્શિકા, જંત્રી ગુજરાત,
Jantri Rate Gujarat 2024
જંત્રી એટલે શું
Jantri Rate Gujarat 2024 એટલે જમીન કે કોઈ પ્રોપટી ના ખરીદ વેચાણ માટે ની સરકાર દ્વારા નિર્ધારીર કરવામાં આવતા ભાવ ચાર જો તમારે વેચાણ દસ્તાવેજ જંત્રીદર કરતા વધુ હશે ત્યારે જ સરકારી ચોપડે મલિક નોંધણી થઇ શકાશે.
તે એક કાનૂની પુરાવો છે,જે નિચિયત સમય વચ્ચે જમીન કે મિલકત દર દરસાવે છે. જંત્રીના ભાવ થી દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી અને કેટલો રજીસ્ટેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે.
જંત્રી ને અલગ અલગ રીતે ઓળખવા માં આવે છે ગુજરાતમાં આપણે જંત્રી કહીયે છીએ અને અન્ય રાજ્ય માં તેને સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.
SHORT :જંત્રી ના ભાવ, જંત્રી દર ગુજરાત 2024, જંત્રી ગુજરાત, જંત્રી એટલે શું, જંત્રી કેવી રીતે ગણાય, જંત્રી ભાવ વધારો, Jantri rates Gujarat PDF, Gujarat jantri rate,jantri pdf download, jantri rates calculation gujarat, jantri rates jantri 2001 gujarat pdf, jantri rates calculator, Jantri rates gujarat pdf in gujarati, jantri rate gujarat 2024, old jantri rate in gujarat, garvi.gujarat.gov.in jantri
ગુજરાતમાં જંત્રીદર કોણ નક્કી કરે છે.
ગુજરાત સરકાર દ્વારા jantri gujarat નક્કી કરાવવામાં આવે છે જમીન અને બજાર ની મિલકત કિંમતના આધારે નિયમિત સમય સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યાર બાદ જંત્રી નો દર નક્કી કરવામાં આવે છે
કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ.
વિવિધ પરિબળો ધ્યાનમાં લેવાવા આવે છે જેમ કે જમીન મિલકત નો પ્રકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટી આધારે રેટ નક્કી થાય છે.બજાર કિંમત પણ મહત્વ ની ભૂમિકા ભજવે છે.
પ્રોપટીની માર્કેટ વેલ્યુ જેટલી વધુ જંત્રીનો રેટ તેટલો વધારે થશે જો રહેવાની સંપત્તિ હોય તો જંત્રીરેટ ઓછો હોય છે.જયારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીરેટ વધારે હોય છે એટલે કે મકાન ,પ્લોટ ,ઓફીસ સ્પેસ અને ઓધોગિક વસાહતના રેટ અલગ -અલગ હોય છે જો આસપાસ કોમ્પ્લેક્સ ,હોસ્પિટલ,સ્કૂલ ,ગાર્ડન હોય તો જંત્રીરેટ ઉંચો હોય છે
આ પણ જાણો
ગુજરાતમાં જંત્રીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય.
-
બેંક પાસેથી અને જામીન હેતુ માટે લોન મેળવવા માટે
-
ઉધાર લીધેલી ચોક્કસ લોનની ક્રેડિટ મર્યાદા વધારવા માટે પણ, જંત્રી દરો, jantri gujarat ધ્યાનમાં લેવામાં આવે છે
-
કોન્ટ્રાક્ટર તરીકે નોંધણી કરવા માટે, વ્યક્તિએ જમીન મૂલ્ય પ્રમાણપત્રની જરૂર છે
-
જંત્રી વિઝા માટે અરજી કરવા માટે ઉપયોગી દસ્તાવેજ છે.
-
કેપિટલ ગેઇન ટેક્સની ગણતરીમાં ખુબજ ઉપયોગી, કેન્દ્ર સરકારનો આવકવેરો જંત્રી દર
જંત્રી દર ગુજરાત ઓનલાઈન કેવી રીતે તપાસ કરવી?
- પહેલા આ વેબસાઈટ પર જાઓ https://revenuedepartment.gujarat.gov.in/ પર લોગિન કરો અને હોમ પેજ પર ખૂણા માં જંત્રી લખેલ હશેતેના પર ક્લીક કરો
- તમારા જિલ્લાનું નામ નકશામાંથી પસંદ કરો અને જંત્રી દરો મેળવવાની માટે આગળ વધો
જિલ્લો પસંદ કર્યા પછી આ વિગતો દાખલ કરો
- તાલુકો,
- સર્વે નંબર,
- ગામ અને
- જમીનનો પ્રકાર
સ્ટેપ 3: ગુજરાતની જંત્રીના દરો મેળવવા માટે SHOW JANTRI પર જઈને ક્લિક કરો પછી નીચે મુજબ એક તમારું જંત્રી કેટલું છે એ જોઈ શકશો.
તમેં મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ ગુજરાતની જંત્રી દર જોઈ શકો છો. તમારે ફક્ત પ્લેસ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને પછી મેનૂમાંથી તમારા જિલ્લાને પસંદ કરવાનો રહેશે પછી તમારી જંત્રી જોઈ શકાશે. garvi 20 jantri
garvi gujarat jantri પોર્ટલ પર જંત્રી દર ગુજરાત કેવી રીતે તપાસો?
garvi gujarat jantri પોર્ટલ સરકારી છે અથવા IGR ગુજરાતની સત્તાવાર વેબસાઇટ છે. આ પોર્ટલનો ઉપયોગ અલગ અલગ સેવાઓ માટે થાય છે. કોઈ પણ વ્યક્તિ આ પોર્ટલ પર ગુજરાતની જંત્રી દર પણ ચકાસી શકે છે. Garvi Gujarat Jantri પોર્ટલ પર ઓનલાઈન જંત્રી દર જોવા માટે સ્ટેપ BY સ્ટેપ આપેલ છે .
શહેર જમીનનો રેકર્ડ જોવા માટે
સ્ટેપ 1: ગરવી ગુજરાતની આ વેબસાઇટ @https://garvi.gujarat.gov.in/ પર જાઓ
સ્ટેપ 2: Garvi Gujarat 2024 પોર્ટલ પર જંત્રી વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 3: તમારો જિલ્લો પર ક્લીક કરી તમારો , તાલુકો, ગામ, જમીનનો પ્રકાર અને સર્વે નંબર દાખલ કરો,
સ્ટેપ 4: ‘જંત્રી બતાવો’ બટન પર ક્લિક કરો. જંત્રીની વિગતો સ્ક્રીન પર દેખાઈ જશે.
ઇ-ધારા કેન્દ્ર દ્વારા ગુજરાતની જંત્રી દર કેવી રીતે મેળવવો?
ઇ-ધારા કેન્દ્ર દ્વારા ગુજરાતનો જંત્રી દર મેળવવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે આપેલ છે.
આ વાંચો: 7/12 ના ઉતારા download online, જમીન રેકોર્ડ જોવા માટે વેબસાઈટ
સ્ટેપ 1: અરજદારોએ ઇ-ધારા કેન્દ્રમાં જંત્રી દર ગુજરાત માટે નીચે મુજબ અરજી ભરવાની રહેશે.
ગુજરાત જંત્રી દર માટે અરજી | ભરવાની ઝરૂરી વિગત |
ઇ-ધારા કેન્દ્ર |
|
સ્ટેપ 2: ઇ-ધારા કેન્દ્રમાં ઓપરેટરને અરજી સાથે દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
સ્ટેપ 3: ભવિષ્યના સંદર્ભ માટે ઓપરેટર દ્વારા જંત્રી એપ્લિકેશન જારી કરવામાં આવશે પછી જંત્રી આપવા આવશે .
જંત્રી દર ગુજરાત મેળવવા માટે જરૂરી દસ્તાવેજો 2024?
જંત્રી દર મેળવવા માટે આ ડોક્યુમેન્ટ આપવાના રહેશે |
|
વેબસાઈટ | https://garvibeta.gujarat.gov.in/WebForm1.aspx |
જંત્રી દર ગુજરાત વિશે કોઈ પણ માહિતી અથવા પ્રશ્ન હોય તો સંપર્ક કરો:
ઓફિસનું સરનામું: મહેસૂલ વિભાગ, બ્લોક નં-11, ન્યુ સચિવાલય, ગાંધીનગર, ગુજરાત
સંપર્ક માહિતી: 79 23251501, 79 23251507
ગુજરાત મિલકત નોંધણી 2024 સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ કઈ રીતે ગણાય જાણો સ્ટેમ્પ રજીસ્ટ્રેશન અને દસ્તાવેજો 2024
/0258
સારાંશ:આ લેખ તમને એ શીખવામાં મદદ કરે છે કે તમે કેવી રીતે ગુજરાતની જંત્રી દર ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. હવે સમય આવી ગયો છે કે તમે ગુજરાતના મહેસૂલ વિભાગની મુલાકાત લો અને તમારી મિલકત માટે ગુજરાતના જંત્રી દરો મેળવોએ પણ ફ્રી માં. ગુજરાતમાં કોઈ ચોક્કસ પ્રોપર્ટી વેચતા કે ખરીદતા પહેલા અંદાજિત બજાર મૂલ્ય મેળવવા માટે તમે કોઈ પ્રોપર્ટી વેલ્યુએશન ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો.
FAQS
જંત્રી દર જારી કરવામાં કેટલો સમય લાગે છે?
અરજીની તારીખથી 30 દિવસની અંદર આપવામાં આવે છે.
ગુજરાતમાં જંત્રી દર કેવી રીતે ગણવામાં આવે છે?
જંત્રી દર, ગુજરાતની ગણતરી માળખાના પ્રકાર, પૂરી પાડવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પષ્ટીકરણ અને જાળવણી જેવા પરિબળોના આધારે કરવામાં આવે છે.
જંત્રી એટલેશુ?
જંત્રી એટલે જમીન કે કોઈ પણ પ્રૉપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવેલા લધુતમ ભાવ છે
જંત્રી દર ની pdf
ગરવી ગુજરાત પર થી ડાઉનલોડ કરી લેવાની