સરકાર આપશે મહિને ! ₹12000 મહિલાઓને અને પુરુષોને ₹10,000, જાણો સંપૂર્ણ જાહેરાતની માહિતી

PM Modi Big Announcement Today: તમામ લોકો ને દિવાળી પર મોટી ભેટ આપી છે.મોદીએ લોકો માટે 10 મોટી જાહેરાત કરી જેમાં તમને મળશે પૈસા. મોદીએ તમને કયા 10 સહાય જાહેર કરી તેમાં તમારું નામ અને તમને મળશે કે નહિ તે માહિતી નીચે આપેલ છે અને તમે તેનો લાભ કેવી રીતે લઈ શકો છો, જાણો માહિતી,

દિવાળીના ખાસ અવસર પર પીએમ મોદીએ ગરીબ લોકોને થોડી રાહત આપવા માટે10 લાભો જાહેરાત કરી છે , 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, મજૂરોને 10 હજાર રૂપિયા અને પરિણીત મહિલાઓને 12 હજાર રૂપિયા જે ગરીબ લોકોને ઘણા લાભ આપે છે. 

 

સરકારની 10 મોટી જાહેરાત જાણો PM Modi Big Announcement Today

વિગત  જાહેરાત 
જાહેરાત  10
ફોર્મ  ઓનલાઈન

સરકારની મોટી જાહેરાત:5 વર્ષ સુધી મફત રાશન

 મોદીએ જાહેરાત કરી છે કે સરકાર તમામ  લોકોને 5 વર્ષ સુધી મફત રાશન આપશે. આ રાશન મેળવવા માટે, તમારે તેના માટે પાત્ર હોવું આવશ્યક છે. જો તમારી પાસે રેશન કાર્ડ છે, તો તમારે અરજી કરવાની રહેશે. સરકાર. વ્યક્તિ દીઠ 5 કિલો રાશન આપવામાં આવશે અને તે 5 વર્ષ માટે રહેશે

સરકાર હવે દેશના 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન આપવાની યોજનાને આગામી 5 વર્ષ સુધી લંબાવશે.” વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે તેમને હંમેશા મોટા નિર્ણયો લેવાની શક્તિ દેશના લોકોનો પ્રેમ અને આશીર્વાદ  જ આપે છે.

PM Modi Big Announcement Today
PM Modi Big Announcement Today

આ મહિલાઓને મળશે ₹ 12,000

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ પરિવારની અને અપરિણીત મહિલાઓને ₹12000 આપવાની જાહેરાત કરી છે.

  • મહિલા યોજના માટે અરજી:- મહિલા લાડલી બહેના યોજના માટે પાત્ર હશે.
  • મહિલા માટે ઉમર: 23 થી 60 વર્ષ સુધીની
  • મહિલાની પરિવારની વાર્ષિક આવક : 2,50,000 થી ઓછી અને પાંચ એકર થી ઓછી જમીન હોવી જોઈએ.
  • લાભ કોણ લઇ શકે: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ,પછાત વર્ગ અને જનરલ જ્ઞાતિની તમામ મહિલાઓ 

મજુર વર્ગ ને વાર્ષિક ₹ 10,000 મળશે 

સરકાર મજૂર વર્ગ માટે લાભની જાહેરાત કરી છે.મજૂરોની ઘરની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને તેમને ₹10000નો લાભ આપવાની જાહેરાત કરી છે.

દરેકને મળશે ₹ 15 લાખનો સ્વાસ્થ્ય વીમો 

સરકાર તમને 15 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો અને સ્વાસ્થ્ય વીમો આપશે , આ વીમો કોઈ પણ જગ્ય એ કામ લગઢે .ગરીબ લોકોની મફતમાં સારવાર કરવામાં આવશે.

નવા વર્ષમાં એટલા શિક્ષકોની ભરતી

પીએમ મોદી દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે જો આ વખતે અમે સરકાર બનાવીશું તો 2 વર્ષની અંદર તમને 57000 જગ્યાઓ પર શિક્ષકની ભરતી જોવા મળશે.

આપણ વાંચો: Anganwadi Bharti 2023 Ahmedabad: અમદાવાદ આંગણવાડી ભરતી પગાર 27000

આયુષ્માન વીમા ફ્રી માં જાહેર 

આયુષ્માન વીમા હેઠળ 5 થી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. PM મોદીજીએ કહ્યું છે કે આયુષ્માન ભારત હેઠળ દરેક પરિવારને 5 થી 10 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે જે એક પ્રકારનો સ્વાસ્થ્ય વીમો હશે.

આપણ વાંચો: Gujarat Anganwadi Bharti 2023: આંગણવાડીમાં બમ્પર ભરતી જિલ્લા પ્રમાણે જગ્યા જોવો ,પગાર રૂ.27000

ગર્ભવતી મહિલાઓને મળશે ₹ 21,000

જાહેરાતમાં ગર્ભવતી મહિલાઓ માટે જાહેર કરવામાં આવ્યું છે કે , જો પીએમ મોદીની સરકાર સત્તામાં હશે તો આ વખતે ગર્ભવતી મહિલાઓને 21 હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે.

About Author : PRAVIN
Contact Email : anyrorguj@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job.

Leave a Comment