Diwali Muhurat Trading Stocks:તમે દિવાળી પર આ સમયે શેરબજારમાં ટ્રેડિંગ કરી શકશો ! જાણો સંપૂર્ણ માહિતી

Diwali Muhurat Trading Stocks:તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો અને ટ્રેડ કરો છો તો દિવાળીના દિવસ તમારા માટે ખૂબ જ મહત્વ નું છે આ દિવસે કોઈ પણ કામ કરતાં લાભ થાય છે. જેમ તમે બધા જાણો છો કે શેર બજાર શનિવાર/રવિવાર અને ફેસ્ટિવલ દિવસ ટ્રેડિંગ માટે બંધ રહે છે.

દિવાળીના દિવસ પણ શેર બજાર બંધ છે પણ તમને ખબર જ હશે કે દિવાળીના દિવસે લક્ષીમાતાની પૂજા કરવામાં આવે છે. તેથી આ દિવસ શેર બજાર માટે થોડીક વાર ચાલુ રહે છે અને તે જ કારણ છે કે તે દિવસના સમય માટે ટ્રેડિંગ અને ખરીદીની પૂછપરછ કરો. તમે આ શુભ દિવસનો લાભ લઈ શકો અને શેર બજારથી સારા પૈસા કમાવી શકો.

 

Diwali Muhurat Trading

Diwali Muhurat Trading Stocks:

દિવાળી ના  દિવસ તમને સાંજે મુહૂર્ત ટ્રેડિંગ (દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ) સમય મળે છે, અને આ સમયે તમે શેર બજારમાં કોઈ શેર પણ ખરીદી શકો છો અને ટ્રેડિંગ કરી શકો છો.તો ચાલો આ દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ વિશે જાણો.

દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ શું છે?

આ શેર માર્કેટ માં એક રીતે મુહૂર્તની જેમ છે , જેમ કે કોઈ પણ શુભ કામ માટે મુહૂર્ત નીકળવાનો હોય છે, જેમ કે દિવાળીના દિવસ શેર બજાર બંધ રહે છે પણ આ દિવસે સાંજે મુહૂર્તનો સમય હોય છે. તમને 1 કલાકનો સમય મળે છે અને આ 1 કલાકમાં તમે શેર માર્કેટમાં ટ્રેડિંગ અને ખરીદી કરી શકો છો.

વાંચો: Mahindra XUV400 EV Mileage ફેસલોક ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે, કંપની તરફથી મોટી જાહેરાત,

દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સમય

Diwali Muhurat Trading નો સમય સાંજે 6:15 થી 7:15 PM સુધીનો છે, શેર બજાર રોકાણકારો માટે ચાલુ હોય છે, અને આ 1 કલાકમાં તમે કોઈ પણ શેર ખરીદી શકો છો અને ટ્રેડિંગ પણ કરી શકો છો.

આ Diwali Muhurat Trading સમયે બધા જ શેર બજાર રોકાણકારોને કોઈ પણ શેરખરીદી શકે છે. આ સમયે તમે ટ્રેડિંગ ઇક્વિટી, ઇક્વિટી ફ્યુચર એન્ડ ઓપ્શન, કરોસી એન્ડ કોમોડિટી માર્કેટ ત્રણો ફોર્મેટમાં ટ્રેડિંગ કરી શકો છો.

લેખ  દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ
સમય 06:15 PM – 07:15 PM

Diwali Muhurat Trading ની શરૂયાત ક્યારે થઇ  

 દિવાળીના દિવસે Diwali Muhurat Trading પરંપરા ખૂબ જ સમય થી ચાલી આવે છે, લગભગ છેલ્લા પાંચ દાયકાથી દિવાળીના દિવસ 1 કલાક શેર બજાર ટ્રેડિંગ માટે સાંજે મુહૂર્ત માટે ખોલવામાં આવે છે. દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ બીએસઈ માર્કિટમાં વર્ષ 1957 અને એનએસઈ માર્કિટમાં વર્ષ 1992 માં શરૂ થયું હતું, જે હજુ સુધી ચાલુ છે,

Diwali Muhurat Trading માં કેવી રીતે થશે ફાયદો 

Diwali Muhurat Trading ના પાછળના 10 વર્ષના સમાચાર વિષે વાત કરી એ તો આ સમય માં 10 થી 8 વખત ફાયદો થયો છે પણ સેન્સેક્સ અને નિફ્ટી શેર બજારના રોકાણકારોને નુકસાન પહોંચ્યું છે.

તેથી આ દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં તમે પ્રૉફિટ કમાણી કરી શકો છો, તેના માટે શેર બજારના રોકાણકારોના હિસાબે તમને વધુ સમય સુધી શેર પર તમારે દયાન રકવુ જોઈ એ ,

વાંચો: This Diwali 3 Stocks Picks આ 3 શેર લઇ લો આવતી દિવાળી સુધી તમે બની જશો પૈસાદાર

 
 

અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમે દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગની માહિતી મેળવી શકો છો,તમારા મિત્રો સાથે પણ શેર કરો તેમને પણ આ મુહૂર્ત ટ્રેડિંગ વિશે માહિતી મળી શકે છે. આવા આર્ટિકલ વાંચવા માટે અમારા “ફાઇનાન્સ” પેજ પર જરૂર જાઓ.

ડિસક્લેમર: શેર બજાર માં રોકાણ કરવું/ટ્રેડિંગ કરવું જોખમ ભરેલું હોઈ શકે છે, તેથી તે પહેલા કોઈની સલાહ લેવી. આ લેખ તમને આ વિષય વિશે વધુ માહિતી આપવા માટે, કોઈ પણ સલાહ/સૂચન નથી. 

About Author : PRAVIN
Contact Email : anyrorguj@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job.

Leave a Comment