New Renault Duster launch Date:રેનોલ્ટ ડસ્ટર નવી ગાડી લૉન્ચ કરવા માટે તૈયાર છે. જે હવે પેટેન્ટ છબી પણ ઓનલાઇન સામે આવી છે. નવી જનરેશન ડસ્ટર નો સામનો SUV સાથે થશે. નવી જનરેશન Renault Duster બજારમાં હુન્ડાઈ ક્રેટા અને સેલ્ટો જેવી ગાંડીઓને આપશે ટક્કર .કંપનીએ લોન્ચ કરવાની તારીખ વિશે જણાવી દીધું છે,
New Renault Duster launch Date
રેનો ડસ્ટર પોર્ટુગલમાં 29 નવેમ્બર 2022 ના રોજ લોંચ થઇ છે. જોકે, તેને ભારતીય બજારમાં ક્યારે રજૂ કરવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ અમને આશા છે કે તેને 2025ના અંત સુધીમાં બજારમાં રજૂ કરવામાં આવશે.
New Renault Duster:ડિઝાઇન
New Renault Duster બિગસ્ટર એસયુવી સાથે મેલ ખાતું આવે છે. મોટાભાગનો બહારનો ભાગ મોટી SUV જેવો જ દેખાય છે. જૂની ડસ્ટરની સરખામણીમાં સારી ડિઝાઇન છે. આગળના ભાગમાં, તે ગ્રિલ અને નવા LED સિક્વન્શિયલ ટર્ન ઇન્ડિકેટર અને LED હેડલાઇટ યુનિટ સાથે નવી ડિઝાઇન કરેલ બમ્પર છે.
- આગળની બાજુએ નવી ડિઝાઇન કરેલી સિલ્વર સ્કિડ પ્લેટ છે.
- આગળના ભાગમાં, Y આકારમાં LED હેડલાઇટ્સ આપવામાં આવે છે.
- જ્યારે સાઇટ ડોર ક્લેડીંગ અને રૂફ રેલ્સ સાથે 10 સ્પોક એલોય વ્હીલ્સ પણ છે.
- તેના A પિલર અને સી પિલરને બ્લેક આઉટ થીમ સાથે રજૂ કરવામાં આવ્યા છે.
- રસ્તાઓ પર વધુ બોલ્ડ અને કોમ્પેક્ટ SUV જેવી છે.
વાંચો: 5 બાઈક એટલી મોંઘી કે તમે 3BHK ઘર ખરીદી શકો છો, જાણો બાઈક વિષે તમામ માહિતી
New Renault Duster:કેબિન
New Renault Duster કેબિનમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા છે. બીજું વાર ડિઝાઈન કરેલા ડેશબોર્ડ લેઆઉટને નવી ડિઝાઈન કરેલ સેન્ટ્રલ કંટ્રોલ અને પ્રીમિયમ લેધર સીટો છે. અમુક જગ્યાઓ પર શોપ ટચ સુવિધા છે.
New Renault Duster:સુવિધાઓ
- બજારોમાં સારી લાગવા માટે ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે ડિજિટલ ઈન્કૂમેન્ટ ક્લસ્ટર
- વાયરલેસ એન્ડ્રાઈડ ઓટો કે એપ કારપ્લે કનેક્ટિવિટી ફીચર્સની છે.
- હાઈલાઈટમાં તે ડ્યૂલ ક્લાઈમેટ કંટ્રોલ, હાઈટ એડજેસ્ટેબલ ડ્રાઈવર સીટ,
- વૉરિયર મોબાઈલ, ક્રુજ કંટ્રોલ,એર પ્યુરીફાઈર,
વાંચો: New Gen Toyota Fortuner લોન્ચ થઇ એ પહેલા ફોટા વાઇરલ થયા ,નવા ફીચર્સ જોઈ ને તમે બોલશો વાહ શું વાત છે
Feature | Details |
---|---|
Launch Date in India | Expected by 2025 |
Market Rivals | Hyundai Creta, Kia Seltos, MG Astor, Maruti Grand Vitara, Toyota Hyryder |
Sunroof | Absent in the new Duster, a potential differentiator as rivals offer electric and panoramic sunroofs |
Exterior Design | All-new design expected |
Interior | Heavily revamped interior anticipated |
Configurations | Expected to be available in two and three-row configurations |
New Renault Duster:એન્જિન
કંપની દ્વારા 1.2 લીટર 120 બીએચપીનું એન્જિન આવશે. અને 140 બીએચપીવાળો 1.02 લીટર હાઇબ્રિડ એન્જિન, 170 બીએચપીવાળો 1.3 લાઇટર ટર્બો પેટ્રોલ એન્જિન મળી શકે છે.બજારમાં ડસ્ટરને ડીઝલ સાથે મજબૂત હાઇબ્રિડ અને પ્લગ ઇન હાઇબ્રિડમાં પણ લેવામાં આવશે,
New Renault Duster Price in India
જો ભારત બજારમાં રેનૉલ્ટ ડસ્ટર માટે તેની કિંમત લગભગ 10 લાખ રૂપિયાથી શરૂ થશે 15 લાખ રૂપિયા એક્સ શોરૂમ થવાની છે. કિંમત વિશે કોઈ જવાબદારી લેતા નથી
About the Author: PRAVIN Contact Email: anyror gujarat@gmail.com Notice: Our article permission is required before copying the text of our article. Hello readers, anyrorgujarat.com is a private website and does not represent any government body, organization or department. Here we share information collected from automobile, finance, recruitment, mobile and gadgets, schemes, news and various official websites of Gujarat government and newspapers and other websites.But always do cross verification of job vacancy manually to prevent fraud in the name of job. |