ગુજરાતના કોઈપણ જિલ્લાના વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર થોડીવારમાં ઘરે બેઠા બનાવો ,જાણો શું છે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

online Birth Certificate Gujarat: દરેક માણસ ને જન્મના દાખલ ની જરૂર પડે  છે ,પોતાનું કે પરિવારના કોઈ સભ્યનું જન્મ પ્રમાણપત્ર ઘરે જ બનાવવા માંગો છો, હવે તમે તમારું જન્મ પ્રમાણપત્ર મેળવી શકો છો. ઘરે બેઠા ઓનલાઈન બનાવો અને તેના ફાયદા જાણો.

અમે તમને આ લેખમાં વિગતવાર જણાવીશું કે, ઓનલાઈન જન્મ સર્ટિફિકેટ કેવી રીતે બનાવવું?

online Birth Certificate Gujarat

ઓનલાઈન બર્થ સર્ટિફિકેટ અરજીની પ્રક્રિયા તેમજ જરૂરી કેટલાક દસ્તાવેજો વિશે જણાવીશું જેથી સરળતાથી જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકો  આનો લાભ યોજના માટે ઉપયોગી છે જાણો નીચે લેખ માં સંપૂર્ણ માહિતિ આપેલ છે 

online Birth Certificate Gujarat:વિગત 

પોસ્ટ  જન્મ પ્રમાણપત્ર
રાજ્ય  ગુજરાત 
અરજીની પ્રક્રિયા ઓનલાઈન

ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર માટે જરૂરી દસ્તાવેજો

ઘરે બેઠા ઓનલાઈન બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે દસ્તાવેજો નીચે મુજબ છે.

  • માતા-પિતામાંથી એકનું આઈડી પ્રૂફ/ઓળખ કાર્ડ,
  •  મોબાઈલ નંબર 
  • આધાર કાર્ડ 
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
આ પણ  જાણો 

જન્મ પ્રમાણપત્ર સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન પ્રક્રિયા

  1. સૌથી પહેલા તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ પર આવવું પડશે , 
  2. તમને જનરલ પબ્લિક સાઇન અપનો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું
  3. હવે તમારે આ સાઇન-અપ (નોંધણી ફોર્મ ) ભરવાનું રહેશે ,
  4. તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરીને તેનું લોગિન આઈડી અને પાસવર્ડ લેવો પડશે
  5. તમારે પોર્ટલ પર લોગિન કરવું પડશે
  6. પોર્ટલમાં, લોગ ઇન કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે
  7. તમને એપ્લાય ફોર બર્થ રજિસ્ટ્રેશનનો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું 
  8. અરજી ફોર્મ ભર્યા પછી, બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના
  9. સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે અને રસીદ મેળવવી પડશે.
  10. બધા જરૂરી દસ્તાવેજોની સ્વ પ્રમાણિત ફોટોકોપી જોડવાની રહેશે 
  11. તમારે આ તમામ દસ્તાવેજો તમારા જિલ્લાના સંબંધિત વિભાગમાં સબમિટ કરવા પડશે અને રસીદ મેળવવી પડશે.

ઘરે બેઠા મોબાઈલમાં બેંક ઓફ બરોડાનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

જન્મ પ્રમાણપત્ર લિંક 

ડાયરેક્ટ લિંક ક્લિક કરો
 વેબસાઇટ ક્લિક કરો

Leave a Comment