Realme C67 5G Launch:Realme દ્વારા બનાવવામાં આવેલ ફોન 5G હશે. Realme એ ફ્લેટ કિનારીઓ સાથે એક સારી ઇમેજ શેર કરી છે જે C શ્રેણીનો મોબાઈલ ફોન હશે. X પર Realme India દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ , મોબાઈલ ભારતમાં 2023 ના અંત સુધીમાં લોન્ચ થશે.
સુવિધા | વસ્તુ |
---|---|
RAM | 4 GB |
Internal Memory Card | 128 GB |
GPU Processor | MediaTek Dimensity 6020 With Octa-core (2.2 GHz, Dual Core + 2 GHz, Hexa Core) |
Display Screen | 6.72 inches (IPS LCD) 1080×2400 Px Display Screen & Bezel-less With Punch-Hole Display Screen |
Realme C67 5G કેમેરા
Realme C67 5G સારી ડિઝાઇન સાથે લોન્ચ કરશે . ઓછામાં ઓછું બજેટ માં સારો ફોન મળશે કેમેરે વિષે તો પાછળ એક ગોળ કેમેરા હશે, જેમાં 2 કેમેરા હશે. Realme આગળ લો કેમેરા 50MP સેન્સર હશે.
PVC આધાર કાર્ડ ATM જેવું આધાર કાર્ડ હવે ઓનલાઈન મંગાવી શકો છો.આવી રીતે ઘરે બેઠા મંગાવો આધાર કાર્ડ
Realme C67 5G બેટરી અને ચાર્જર
બધા ફોનમાં 128GB સ્ટોરેજ હશે. આ મોબાઈલને ગ્રીન અને પર્પલ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે . સ્માર્ટફોનમાં મોટી 5000mAh બેટરી હશે જે 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે
Realme C67 5G ફક્ત ₹15000 માં 8GB રેમની સાથે લોન્ચ થશે આ મોબાઈલ ,જાણો માહિતી
Realme C67 5G લોન્ચ તારીખ
આગામી C સિરીઝ ફોનને TRDA, SIRIM, FCC, EEC, TKDN, SDPPI અને BIS પ્રમાણપત્ર છે. Realmeએ ભારતમાં એક નવા મોબાઈલના લોન્ચિંગને કરવાનું શરૂ કર્યું છે, જે C સીરીઝનો મોબાઈલ છે. 14 ડિસેમ્બરે કરવામાં આવશે તમને લોન્ચ થનારા નવા ફોન વિશે વિગતવાર જણાવીએ.
ભારતમાં Realme C67 5G ની કિંમત
Realme C67 5G સૌથી સસ્તો અને સારો ફોનછે.આ સ્માર્ટફોન 12,490 રૂપિયાથી 15000 રૂપિયાની આસપાસ મળશે . આ ફોન બે અલગ-અલગ પ્રકારમાં લોન્ચ કરવામાં આવશે. બંનેની કિંમતોમાં ફેરફાર હશે
પીએમ મુદ્રા લોન સરકાર આપે છે ધંધા માટે 5 થી 10 લાખ સુધી લોન ‼ આ રીતે ઘરે બેઠા મફતમાં અરજી કરો
હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો. |