ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA) : ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ના શેર તેના લિસ્ટિંગ પછી સતત તેના રોકાણકારોને બમણી કમાણી આપી રહ્યો છે. જાણો વિગત ireda share price today news
Indian Renewable Energy Development Agency ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના શેર તેના લિસ્ટિંગ પછી સતત નફાના સંકેત આપે છે ,શુક્રવારે આ શેર BSE પર રૂ. 73.67ની સપાટીએ પહોંચી ગયા હતા. ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં ભારે વોલ્યુમને કારણે તેઓ BSE પર 14 ટકા વધ્યા હતા. નીચે સંપૂર્ણ માહિતી જાણો .
IREDA કંપની વિશે જાણી લો ફટાફટ
IREDA એ ભારતની એકમાત્ર રિન્યુએબલ એનર્જી સરકારી માલિકીની નોન-બેંકિંગ નાણાકીય કંપની છે. ભારતમાં સૌથી મોટા પ્યોર-પ્લે ગ્રીન ફાઇનાન્સિંગ NBFC તરીકે IREDA ની સ્થિતિ ખુબજ સારી છે,2014 પછી કેન્દ્રમાં નવી સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જી પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. જાણી લો કે માર્ચ 2020માં IRDEAની લોન 23,000 કરોડ રૂપિયા હતી. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીએ રૂ. 24,000 કરોડ કાર્ય છે. આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તેની લોન બુક રૂ. 47,000 કરોડથી વધુ થઈ ગઈ છે.
આ પણ જાણો
- Jio Free Recharge Jio ફ્રી ઑફર નવો પ્લાન લૉન્ચ કર્યો , તમને મળશે અનલિમિટેડ નેટ , તરત જ લાભ ઉઠાવો
- ફોન ચોરાઈ કે ખોવાઈ જાય પછી તમારા સિમ કાર્ડનો દુરુપયોગ નહીં થાય, જાણો કેવી રીતે લૉક કરવું સિમ કાર્ડ?
- Reliance jiobook 4g laptop જિયોએ ભારતનું સૌથી સસ્તું 4G લેપટોપ લોન્ચ થયું ખાલી 15,000 માં ઘરે લઇ જાઓ
બોલો IREDA IPO રૂ. 32 પર આવ્યો હતો
હાલમાં, રાજ્યની માલિકીની સંસ્થા કંપનીનો શેર તેની ઈશ્યુ રૂ. 32 શેરની કિંમત130% વધ્યો છે. IREDA એ 29 નવેમ્બરના રોજ શેરબજારમાં આવી બજાર માં આવતાજ બૂમ પડાવી બોલો .સાત ટ્રેડિંગ દિવસોમાં આ શેર તેની ઇશ્યૂ કિંમતથી લગભગ 130.22% વધ્યો છે.
અદાણી પાવર શેર બનશે આવનાર 10 વર્ષ માં રોકેટ, જાણો 2024 થી 2050 સુધીની ટાર્ગેટ કિંમત
ગયા વખતે IREDA IPO 9.80 ગણો નફો મળ્યો હતો
ઇશ્યૂ 38.80 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IREDA IPO ના છૂટક રોકાણકારોનો ભાગ 7.73 ગણો, NII ભાગ 24.16 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો, અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) ભાગ 104.57 ગણો બુક થયો હતો. બીએસઈના ડેટા મુજબ, કર્મચારીઓનો હિસ્સો 9.80 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.
હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો. |