PMEGP Loan 2024: જો તમે તમારો પોતાનો ધંધો કરવા માંગો છો પરંતુ પૈસાની સગવડ નથી તો હવે તમારા માટે સારા અને રાહતના સમાચાર છે, સરકાર તમને તમારા વ્યવસાય માટે વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP) શરુ કર્યું છે જેમાં તમને 50 હજાર થી 50 લાખ સુધીની લોન મળશે ઓછા વ્યાજે.
આ આર્ટિકલમાં અમે તમને PMEGP Loan 2024 યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું અને વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ યોજનામાં જરૂરી દસ્તાવેજ, કઈ રીતે ધંધા માટેની લોન લઇ શકાય વગેરે માહિતી આપીશું.
PMEGP Loan 2024 – વિગત
યોજનાનું નામ | વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP) |
પોસ્ટ નું નામ | PMEGP Loan 2024 (ધંધા માટે લોન 2024) |
Type of Article | Sarkari Yojana |
કેટલી રકમ મળે ધંધા માટે લોન 2024 યોજનામાં ? | ₹ 50 Lakh Rs |
કોણ આવેદન કરી શકે | બધા ભારતીય |
આવેદન પ્રક્રિયા | Online |
Charges of Application | NIL |
Official Website | kviconline.gov.in |
આ પણ વાંચો
PMEGP યોજનાના લાભો – ધંધા માટેની લોન યોજના
- pmegp સ્કીમ 2024 થી દેશમાં બેરોજગારી દૂર થશે.
- 50 લાખની ધંધા માટેની લોન દ્વારા ખુદનો ધંધો ઉભો કરી શકાશે.
- આ યોજનાની મદદથી, તમે માત્ર તમારી સ્વ-રોજગાર જ નહીં પણ તમારો આત્મનિર્ભર વિકાસ પણ કરી શકશો.
PMEGP Loan 2024 પાત્રતા
- બધા અરજદારોની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ,
- અરજદારોઓછામાં ઓછા 8 પાસ હોવા જોઈએ
- તમામ અરજદારો પાસે તેમનું આધાર કાર્ડ અને હોવું આવશ્યક છે
PMEGP લોન માટે જરૂરી દસ્તાવેજ
ઓનલાઈન અરજી માટે સ્કેન કરેલા દસ્તાવેજો (1 MB સુધી) જરૂરી છે:
લોન મારે અરજી કરવા માટે તમારે પાસે નીચે મુજબના ડોકયુમેંટ હોવા જરૂરી છે.
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેંક એકાઉન્ટ પાસબુક
- પ્રોજેક્ટ રિપોર્ટ
- આધાર લિંક મોબાઈલ નંબર
- ઈમેલ આઈડી
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- માર્કશીટ
PMEGP લોન 2024 લેવાની ઓનલાઇન પ્રક્રિયા
તમે બધા યુવાનો અને અરજદારો કે જેઓ આ લોન યોજના માટે અરજી કરવા માગે છે તે આ પગલાંને અનુસરીને અરજી કરી શકે છે, જે આ નીચે મુજબ છે –
સ્ટેપ 1 – કૃપા કરીને પોર્ટલ પર PMEGP લોન નોંધણી કરો
- PMEGP લોન 2024 માટે ઑનલાઇન અરજી કરવા માટે kviconline.gov.in વેબસાઈટ પર જાઓ
- પછી હોમ પેજ પર તમને Application For New Unit વિકલ્પ ની આગળ Apply પર ક્લિક કરો.
- પછી તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે જે તમારે ધ્યાનપૂર્વક ભરી ને સબમિટ કરવાનું રહેશે, પછી આઈડી અને પાસવર્ડ આવશે જે તમારે સુરક્ષિત રાખવાના છે.
સ્ટેપ 2 – પોર્ટલમાં લૉગિન કરો અને PMEGP લોન 2024 માં ઓનલાઈન અરજી કરો
- પોર્ટલ પર સફળ નોંધણી પછી, તમારે હોમ પેજ પર આવવું પડશે,
- પછી Registered Applicant ની આગળ PMEGP લોન લોગીન બટન પર જાઓ.
- હોમ પેજ માં લોગીન કાર્ય પછી એક ફોર્મ ખુલશે જે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે.
- પછી તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે,અને પછી સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે ભરેલ ફોર્મ તમારી સામે ખુલશે જેની પ્રિન્ટ કાઢી ને સાચવી મુકો.
ઉપરોક્ત તમામ પગલાંને અનુસરીને, તમે ધંધા માટે લોન યોજનામાં સરળતાથી ઑનલાઇન અરજી કરી શકો છો અને તેના લાભો મેળવી શકો છો.