tirth plastic share price:પ્રિય વાંચક તમે શેર માર્કેટમાં રોકાણ કરવામાં રસ રાખો છો. આજ આ આર્ટિકલમાં માં એક એવા પેની સ્ટોક ની માહિતી આપવાની જેને 1 વર્ષની અંદર 6235% રિટર્ન આપ્યું છે, એપ્રિલ મહિનામાં આ શેર 0.23 રૂપિયાનો હતો અને હાલમાં તેની કિંમત 19.64 રૂપિયાની છે મતલબ છેલ્લા 8 મહિનામાં આ શેર 19 રૂપિયાની આજુબાજુ વધ્યો છે.
અમદાવાદની તીર્થ પ્લાસ્ટિક લિમિટેડ કંપની છે જે NR. VAKIL BRIDGE, BOPAL, AMBLI ROAD VILLAGE VEJALPUR, AHMEDABAD-380051 માં આવેલ છે.
તીર્થ પ્લાસ્ટિક લિમિટેડ શેર કિંમત ટાર્ગેટ વિષે જાણવા માંગતા હોવ તો અહીં ક્લિક કરો.
tirth plastic share price : વિગત
તીર્થ પ્લાસ્ટિક લિમિટેડ 1986 માં અમદાવાદ માં શરુ કરવામાં આવી હતી. તીર્થ પ્લાસ્ટિક ભારતમાં બેગ, પીવીસી પાઇપ્સ અને એક્રેલિક શીટ્સ (સોલિડ સપાટી) જેવી તમામ પ્રકારની પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના મુખ્ય વેપારીઓ અને નિકાસકારો છે.
તીર્થ પ્લાસ્ટિક લિમિટેડ – ફન્ડામેન્ટલ એનાલિસિસ
Tirth plastic share: છેલ્લા 5 વર્ષની નાણાકીય કંડિશન
છેલ્લા 5 વર્ષનું વેચાણ:
ખાસ | સપ્ટે. 2019 | ડીઈસી 2020 | માર્ચ 2021 | જૂન 2022 | સપ્ટેમ્બર 2023 |
---|---|---|---|---|---|
ચોખ્ખું વેચાણ | 0 | 0.06 | 0 | 0 | 0 |
આ પણ વાંચો
- શ્રી બાલાજી વાલ્વ કમ્પોનન્ટ્સ IPOની પ્રાઇસ બેન્ડ નક્કી, ઇશ્યૂ 27 ડિસેમ્બરે ખુલશે
- ટાટા સ્ટીલ શેર ભાવ ટાર્ગેટ દેખો 2023, 2025, 2027, 2030, 2035
- સ્મોલ-કેપ મલ્ટિબેગર સ્ટોક: લગાતાર બે વખત અપર સર્કિટ હિટ કરી અને વર્ષ માં 214% રીટર્ન આપ્યું
છેલ્લા 5 વર્ષનો ચોખ્ખો નફો:
2019 | 2020 | 2021 | 2022 | 2023 | |
ચોખ્ખો નફો | -0.07 | -0.31 | 0.01 | -0.02 | -0.02 |
છેલ્લા 5 વર્ષનો નફો
નફામાં વૃદ્ધિ:
- 1-વર્ષ: -31.58%
- 3-વર્ષ: 24.6%
- 5-વર્ષ: -10.31%
ઇક્વિટી પર છેલ્લા 10 વર્ષનું વળતર (ROE):
- 1-વર્ષ: -0.83%
- 3-વર્ષ: -0.41%
- 5-વર્ષ: -3.1%
વર્ષ | ROE (%) |
2023 | -0.83 |
2022 | -0.63 |
2021 | 0.24 |
2020 | -11.87 |
2019 | -2.41 |
તીર્થ પ્લાસ્ટિક શેર peer કંપની
- Sturdy Industries
- Vinayak Polycon
- Ashish Polyplast
- Stanpacks India
- Narmada Macplast
તીર્થ પ્લાસ્ટિક શેરનું જોખમ
તીર્થ પ્લાસ્ટિક શેર ની નાણાકીય અને ફંડામેટલ સ્થિતિ સારી નથી. હાલમાં શેર ઓવરવેલ્યુ છે અને આ એક પેની સ્ટોક છે.
સારાંશ
આ આર્ટિકલમાં અમે તમને તીર્થ પ્લાસ્ટિક નું નાણાકીય અને ફંડામેન્ટલ એનાલિસિસ ની જાણકારી આપી, આ શેર માં રોકાણ કરતાં પહેલા તમારા નાણાકીય સલાહકાર ની સલાહ જરૂર એવી કેમ કે તીર્થ પ્લાસ્ટિક એક પેની સ્ટોક છે જેની નાણાકીય સ્તિથી સારી ના હોવા છતાં પણ વધ્યો છે.
ડિસ્ક્લેમર
anyrorgujarat.com માં તમે જે સામગ્રી પોસ્ટ કરીએ છીએ તે શિક્ષણ અને મનોરંજનના હેતુઓ માટે છે. અમે સેબીના રજિસ્ટર્ડ નાણાકીય સલાહકારો નથી. તેથી અમે કોઈપણ રોકાણ અથવા નાણાકીય સલાહકાર સેવાઓ પ્રદાન કરતા નથી. તમે તમારા પૈસા અને તમારા નિર્ણયો માટે સંપૂર્ણપણે જવાબદાર હશો. તમારા નાણાકીય રોકાણો માટે કૃપા કરીને SEBI રજિસ્ટર્ડ નાણાકીય સલાહકારની સલાહ લો.