Hero Electric A2B:Vivo મોબાઈલથી પણ સસ્તી આ સાયકલ એકવાર ચાર્જ કરશો એટલે ચાલશે 70 કિલોમીટર જાણો કિંમત

Hero Electric A2B:Vivo મોબાઈલથી પણ સસ્તી આ સાયકલ એકવાર ચાર્જ કરશો એટલે ચાલશે. 70 કિલોમીટર જાણો કિંમત હાલમાં ડીઝલ અને પેટ્રોલમાં એટલા ભાવ વધી રહ્યા છે કે વાહન આપવો પડે પણ મુશ્કેલ થઈ ગયો છે એટલે કંપની હાલમાં ઇલેક્ટ્રીક વાહનો બહાર પાડી રહી છે.

હીરો કંપની એક શાનદાર મસ્ત મજાની સાઇકલ લોન્ચ કરી છે એનું નામ છે હીરો ઇલેક્ટ્રોનિક્સ એ ટુ બી આ સાયકલ ની કિંમત ફોનથી પણ ઓછી છે તો જાણવા પોસ્ટમાં સાયકલ ની કિંમત જાણો 

હીરો A2B ઇલેક્ટ્રિક સાયકલની વિશિષ્ટતાઓ:

  1. શ્રેણી: ઇલેક્ટ્રિક સાયકલ
  2. રેન્જ: 70 કિમી મોટર
  3. પાવર: 250 વોટ ટોચ
  4. ઝડપ: 50 કિમી પ્રતિ કલાક
  5. ચાર્જિંગ સમય: 4-5 કલાક
  6. ફ્રન્ટ બ્રેક: ડિસ્ક પાછળની બ્રેક:
  7. ડિસ્ક કિંમત: ₹35,000

Hero Electric A2B

મોબાઇલની કિંમતમાં આવી જશે સાયકલ

તમને આ સાયકલની કિંમત જોઈને નવાઈ લાગશે કે તમારા મોબાઈલ જેટલી કિંમતમાં સાયકલ આવી જશે આ સાયકલ પેલી વાર બજાર લોન્ચ કરવામાં આવી છે એનું સાઇકલ નું નામ છે હીરો ઇલેક્ટ્રોનિક સાયકલ હીરો ઇલેક્ટ્રિક સાયકલ 36 વોલ્ટ લિથિયમ આયર્ન બેટરી તેમાં લગાવેલ છે આ બેટરી એકવાર ચાર્જ કરો એટલે 70 km ચાલશે આ સાઇકલની બેટરીને ચાર્જિંગ થતા ચાર કલાક લાગશે ચાર કલાકમાં તમારે બેટરી ફૂલ ટેતા જેવી થઈ જશે

 
ફ્રી સિલાઈ મશીન યોજના લાભ કોને મળશેજાણો અહીં થી

એક કલાકમાં 38 km ચાલશે.

ઈલેક્ટ્રીક સાયકલનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે ઇલેક્ટ્રીક સાયકલમાં 250 વોલ્ટ ની બેટરી આવે છે જે લાંબા ગાળા સુધી ચાલે છે ઇલેક્ટ્રીક સાયકલ 70 km એક કલાકમાં ચાલે છે આ સાઇકલની વિશેષતા એ છે કે તેની અંદર ઘેર આવે છે તે ઘેર પા આવે છે એના કારણે તે સ્પીડમાં ચાલે છે
 

સાયકલની કિંમત જાણો 

આ સાયકલની કિંમત Vivo સ્માર્ટફોન કરતાં સસ્તી માનવામાં આવે છે. આ સાયકલ ની કિંમત છે ₹35,000 તમને ઓફરમાં મળી જશે સસ્તા માર્કેટમાં .આ ઈલેક્ટ્રીક સાઈકલની કિંમત સ્માર્ટફોન કરતા ઓછી હોવાનું કહેવાય છે.
 

Leave a Comment