Aadhaar Card Mobile Number Jova Mate

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર બદલવું અને લિંક કેવી રીતે કરવું , જાણો સંપૂર્ણ માહિતી

Aadhaar card mobile number jova mate :શું તમે હજી સુધી તમારો આધાર કાર્ડ  મોબાઈલ નંબર સાથે લિંક નથી ટી જાણો લો  આ લેખ તમારા માટે છે, આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક અમે આ લેખમાંઆધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા માટે,આધાર કાર્ડ મોબાઈલ નંબર જોવા માટે, તેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો જાણી લો માહિતી,

Note: આ લેખ ફક્ત તમને માહિતી આપવા માટે લખવામાં આવ્યો છે, અમે આ બધી માહિતી ન્યૂઝ વેબસાઇટ અને સમાચાર માંથી વાંચી અને તેમનું ઊંડાણ પૂર્વક અભ્યાશ કરીને લખવામાં આવે છે.વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

Aadhaar card mobile number jova mate

Aadhaar card mobile number jova mate:વિગત 

લેખનું નામ આધાર કાર્ડ  મોબાઈલ નંબર
લાભ  બધાને 
સમય  10 થી 12 દિવસ 
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

 

હવે સસ્તા વ્યાજદરે ઘર લોન કેવી રીતે મેળવવી? ક્રેડિટ સ્કોર , કેટલા ટકા વ્યાજ ભરવાનું હશે જાણો માહિતી 

ગુજરાતના તમામ જિલ્લા અને ગામના નકશા ડાઉનલોડ કરો 2023-24

આધાર કાર્ડ મોબાઇલ નંબર 

તમારા આ લેખમાં  આધાર કાર્ડ ધારકોનું સ્વાગત છે તે તમને જણાવવા માંગે છે કે, આધાર કાર્ડમાં મોબાઇલ નંબર બદલવું અને લિંક પ્રક્રિયાને ઓનલાઇન કરી દેવામાં આવી છે તેથી બધા માટે એપોઇન્ટમેન્ટ બુક કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી તમને આ લેખ માં આપીશું 

અમારા બધા  આધાર કાર્ડ ધારકને સરળતાથી આ લિંક – https://uidai.gov.in/ પર ક્લિક કરીને – તમારા આધાર કાર્ડમાં, તમારા મોબાઇલ નંબરની લિંક કરી શકો છો.

તમારે આધારકાર્ડ માં જે સુધારા કરવા હોય તે અહીં થી કરી શકો 

આધાર કાર્ડમાં સરનામું  બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં ફોટોમાં સુધારો કરો   અહીંથી 
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો  અહીંથી 
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી 
ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો   અહીંથી 

આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ

  1. આધાર કાર્ડ મી મોબાઈલ નંબર લિંક માટે સૌથી પહેલા તેની ઓફિશિયલ વેબસાઈટ   પર જવું પડશે 
  2. પછી તમને  આધારનું સેક્શન મેળવો તેમાં તમે એપોઇન્ટમેન્ટ બુક કરો Aadhaar card mobile number jova mate

 

  1. ક્લિક કરો પછી એક નવું પેજ ખુલશે
  2. તમારા શહેર અને રાજ્ય નું નામ પસંદ કરો 
  3. તેના પછી તમે  એપોઇન્ટમેન્ટ બુક કરવા આગળ વધો કે વિકલ્પ પર ક્લિક કરો,
  4. તમારા  મોબાઈલ નંબર દાખલ કરો અને OTP મોકલો વિકલ્પ પર ક્લિક કરો,
  5. પછી તમને otp મળશે
  6. આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ 
  7. આધાર કાર્ડ અપડેટ ફોર્મ ખુલે જશે તમને ઘણી બધી બાબતો અપડેટ કરી શકે છે,
  8. જે મોબાઇલ નંબર પર તમારા આધાર કાર્ડ માટે લિંક કરવા માંગો છો તે દાખલ કરો અને સમબિટ બટન પર ક્લિક કરો,
  9. તમારા  આધાર કાર્ડમાં કોઈ પણ અપડેટ કરવા માટે 50 રુપિયોનું ફી ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે
  10. સબમિટ કરવા માટે વિકલ્પ પર ક્લિક કરવું પડશે પછી તમે તેને તમારા આધાર કાર્ડ પર ક્લિક કરો 

 કિસાન ક્રેડિટ કાર્ડ બનતા વાર નહિ લાગે , આ છે સરળ જુગાડ, ખેડૂતને ઓછા વ્યાજે લોનની સુવિધા,

About Author : PRAVIN
Contact Email : anyrorguj@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job.

 

Leave a Comment

close