Aadhaar Card Update News હવે રૂ.100 નહિ આપવા પડે 10 વર્ષ જૂના આધાર કાર્ડ સુધારો ફ્રી માં પછી ચુકવવો પડશે ચાર્જ

Aadhaar Card Update News:આધાર કાર્ડ ઓનલાઇન સુધારો કરવાની તારીખ વધારવામાં આવી છે. આ તારીખ સુધી તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરી શકે છે. બધા એ 14 ડિસેમ્બર સુધીમાં UIDAI પર 8 થી 10 વર્ષ પહેલા બનાવેલા આધાર કાર્ડ સુધારો કરી શકે છે. આધાર કાર્ડ ઓનલાઇન સુધારો કરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

આધાર કાર્ડને 14મી ડિસેમ્બર સુધી મફતમાં આધાર કાર્ડ ઓનલાઇન સુધારો કરી શકાશે (આધાર કાર્ડ એડ્રેસ અપડેટ). આ તારીખ પછી તમારે ચાર્જ ચૂકવવો પડશે. જો તમે ઑફલાઇન અપડેટ કરો છો, તો તમારે હજુ પણ તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.

Aadhaar Card Update News:વિગત 

પોસ્ટ  આધાર કાર્ડ ઓનલાઇન સુધારો
ફી  મફત 
પોર્ટલ  UIDAI

10 વર્ષ જૂના આધાર કાર્ડ સુધારો 

પ્રધાનમંત્રીની ‘એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ’ યોજના દ્વારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાથી, વ્યક્તિ ભારતમાં ગમે ત્યાં રાશનનો લાભ મેળવી શકશે. હવે આ આધાર કાર્ડ સુધારો જરૂરી છે. થોડા સમય પહેલા UIDAI જાહેરાત કરી હતી કે જે લોકોનું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે તેઓએ તેમનું આધાર કાર્ડ સુધારો કરવું જોઈએ. તો આજે કરવો સુધારો 

Aadhaar Card Update News

આધાર કાર્ડ સુધારો કરવાની છેલ્લી તારીખ ક્યારે છે?

આધાર કાર્ડ સુધારો 14મી ડિસેમ્બર સુધી મફતમાં ઓનલાઈન અપડેટ કરી શકાશે. આ પછી તમારે ચાર્જ ચૂકવવો પડશે. જો તમે ઑફલાઇન અપડેટ કરો છો, તો તમારે હજુ પણ તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.

 કિસાન ક્રેડિટ કાર્ડ બનતા વાર નહિ લાગે , આ છે સરળ જુગાડ, ખેડૂતને ઓછા વ્યાજે લોનની સુવિધા,

તમારે આધારકાર્ડ માં જે સુધારા કરવા હોય તે અહીં થી કરી શકો 

આધાર કાર્ડમાં સરનામું  બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં ફોટોમાં સુધારો કરો  અહીંથી 
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો  અહીંથી 
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી 
ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો   અહીંથી 

આધાર કાર્ડમાં શું ફેરફારો કરી શકાય છે?

આપણે કામ લાગે ટેવા ડેટા જેમ કે

  1. સરનામું, ફોન નંબર,
  2. નામ, જાતિ, ફોન નંબર, તેમજ ઈમેલ આઈડી બદલી શકાય છે.
  3. આ સિવાય ફોટો, બાયોમેટ્રિક અને આઇરિસ જેવી માહિતી અપડેટ કરી શકાય છે 
  4. તે માટે એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે. જેના માટે ચાર્જ ચૂકવવો પડશે નહિ.

આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવાનું બન્યું સરળ, હવે ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ થશે કામ!

આધાર કાર્ડ ઓનલાઇન સુધારો કેવી રીતે કરવો ?

  1. આધાર કાર્ડમાં સુધારો કરવા માટે સત્તાવાર વેબસાઈટ myaadhaar.uidai.gov.in પર જાઓ.
  2. તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દ્વારા લોગ ઇન કરવાનું રહેશે
  3. તમારે આધાર કાર્ડ અપડેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  4. ત્યારપછી એડ્રેસનો વિકલ્પ પસંદ કરો.
  5. ત્યારપછી પ્રોસિડ ટૂ અપડેટ આધાર ઓપ્શન પર ક્લિક કરો.
  6. હવે તમારૂ એડ્રેસ અપડેટ કરવાનો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  7. ત્યારબાદ SRN વેબસાઈટ પર જ જનરેટ થશે. તેની મદદથી તમે પોતાની એપ્લીકેશનને ટ્રેક કરી શકશો.

આ યોજના બધાનું દિલ જીતી લીધું, ખાલી આટલાનું રોકાણ કરો અને મળશે રૂ. 4.48 લાખ, તરત એપ્લાય કરો 

About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

Leave a Comment