Aadhar Card Address Change ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો તમારું નામ, ફોટો, એડ્રેસ, જન્મ તારીખ, ફોન નંબર જાણો સરળ રીત

ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો તમારું નામ, ફોટો, એડ્રેસ, જન્મ તારીખ, ફોન નંબર જાણો સરળ રીત

aadhar card address change: શું તમે તમારું આધાર કાર્ડ સુધારો કરવા  માંગો છો? તો આ પોસ્ટ ચોક્કસ વાંચો. તમે આધાર કાર્ડમાં બે રીતે સુધારો કરી શકો છોઃ ઓનલાઈન અને ઓફલાઈન. , આધાર કાર્ડ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે અને ઓફલાઈન સુધારા માટે તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે.

આ લેખમાં,anyrorgujarat.com માં તમને આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને UIDAI વેબસાઈટ પરથી ઓનલાઈન અને ઓફલાઈન આધાર કાર્ડમાં કેવી રીતે સુધારા કરવા તે જણાવીશું . આધાર કાર્ડ સુધારાને લગતી દરેક માહિતી ગુજરાતી માં મળશે 

કયા કયા આધાર કાર્ડમાં કયા કયા સુધારા થઇ શકે

વ્યક્તિનું નામ

પિતાનું નામ

મોબાઇલ નંબર 

સરનામું

ફોટો

જન્મ તારીખ

બાયોમેટ્રિક ડેટા

ફિંગરપ્રિન્ટ

ઈમેલ આઈડી

જાતિ

લિંગ (સ્ત્રી-પુરુષ)

આધાર કાર્ડ ચેક

anyrorgujarat.com સાઈટ પર કયા કયા આધાર કાર્ડ સુધારા થઇ શકે મારું નામ, જન્મ તારીખ (DOB), પિતા કે પતિનું નામ, સરનામું, લિંગ, ફોટો, બાયોમેટ્રિક ડેટા. ફિંગરપ્રિન્ટ અને આઈરિસ), મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અલગ વિગતોમાં પોસ્ટ કરેલ છે . તમારે જે સુધારા કરવાના છે તેને લગતા લેખો તમારે વાંચવા પડશે જેથી કરીને તમે સમગ્ર સુધારણા આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયાને સારી રીતે સમજી શકો,

  1. આધાર કાર્ડમાં ઓનલાઈન સરનામું કેવી રીતે બદલવું?
  2. આધાર કાર્ડમાં DOB કેવી રીતે બદલવું?
  3. આધાર કાર્ડમાં પિતા/પતિનું નામ ઓનલાઈન કેવી રીતે બદલવું?
  4. આધાર કાર્ડમાં લિંગ કેવી રીતે બદલવું
  5. આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે બદલવો
  6. આધાર કાર્ડમાં બાયોમેટ્રિક ડેટા કેવી રીતે અપડેટ કરવો?
  7. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે બદલવો
  8. આધાર કાર્ડમાં ઈમેલ આઈડી કેવી રીતે બદલવું

આધાર કાર્ડ માં સુધારા માટે ઉપરની પોસ્ટને વાંચો.સાવ સરળ રીતે જણાવી છે. આધારકાર્ડ સુધાર્યા પછી, તમે UIDAI સાઇટ પર જઈને આધાર કાર્ડ સુધારો સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકશો .આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન તમે ઈ-આધાર ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.

aadhar card address change

ઓફલાઈન આધાર કાર્ડમાં સુધારો કેવી રીતે કરવો

aadhar card address change : આધાર કાર્ડ ઓનલાઇન સુધારો ane આધાર કાર્ડ ઑફલાઇનમાં સુધારા કરવા માટે, તમારે નજીકના આધાર કાર્ડ સેવા કેન્દ્રમાં ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરવી પડશે , આધાર કાર્ડ, એપોઇન્ટમેન્ટ સ્લિપ પ્રિન્ટ આઉટ અને જરૂરી દસ્તાવેજો સાથે એપોઇન્ટમેન્ટ બુકિંગ વખતે તમારે દિવસે અને સમય નક્કી કરવો પડશે પછી જે નક્કી કરેલ સમય તમાટે ત્યાં જવાનું રહેશે.

તમારે આધારકાર્ડ માં જે સુધારા કરવા હોય તે અહીં થી કરી શકો 

આધાર કાર્ડમાં સરનામું  બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં ફોટોમાં સુધારો કરો  અહીંથી 
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો  અહીંથી 
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી 
ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો   અહીંથી 

આધાર કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટ સ્લિપ ભર્યા  પછી પ્રોસેસ જાણો 

  • તમને એક ટોકન નંબર આપવામાં આવશે
  • પછી, તમારું નામ આવે ત્યાં સુધી રાહ જુઓ
  • નામ આવે, ત્યારે આધાર સુધારણા માટે જાઓ.
  • તમારું આધાર કાર્ડ, દસ્તાવેજનો પુરાવો અને એપોઇન્ટમેન્ટ સ્લિપ આધાર કેન્દ્રના માં સાહેબ ને આપો
  • બધા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી, તમારીઆધાર કાર્ડ સુધારો  પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

જો તમે જાતે ઘરે બેઠા આધાર કાર્ડ ઓનલાઇન સુધારો કરવા માંગતા હોવ, તો નજીકના કેન્દ્ર અથવા કોઈપણ સાયબર કાફે પર જાઓ. તમારી એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે, UIDAI ની સત્તાવાર વેબસાઇટ (https://uidai.gov.in/) અથવા mAadhaar એપનો ઉપયોગ કરીને  સુધારા કરી શકો છો

આ પણ વાંચો:

100 ચોરસ વાર મફત પ્લોટ યોજના ગ્રામીણ વિસ્તારોમાં  જેને ઘર ના હોય તેને આપવા માટેની આ યોજના છે

હવે સસ્તા વ્યાજદરે ઘર લોન કેવી રીતે મેળવવી? ક્રેડિટ સ્કોર , કેટલા ટકા વ્યાજ ભરવાનું હશે જાણો માહિતી 

આધાર કાર્ડ સુધારો માટે કયા દસ્તાવેજોની જરૂર છે

  1. ચૂંટણી કાર્ડ
  2. પાન કાર્ડ
  3. ફોટો આઈડી કાર્ડ
  4. પાસબુક
  5. લગ્નનું પ્રમાણપત્ર
  6. બેંક સ્ટેટમેન્ટ
  7. રેશન કાર્ડ
  8. અઘાર કાર્ડ 

Jio Bharat 4G Phone ફક્ત 999 રૂપિયા જે અન્ય ફોન કરતાં વધુ સિસ્ટમ છે ફ્રી અનલિમિટેડ કોલ

About Author : PRAVIN
Contact Email : anyrorguj@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job.

Leave a Comment

close