એરટેલ પેમેન્ટ બેંક દ્વારા તમને પર્સનલ લોન આપવામાં આવશે જે લોન ₹9,000 થી 1 લાખ સુધીની મળશે તો આ લોન કઈ રીતે લેવી શું સરતું હશે જેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે તો તમે વાંચો અને લોન મેળવી શકો છો
Airtel પેમેન્ટ બેંક દ્વારા કેટલી લોન મળશે
સ્પોર્ટ્સ સાધન ખરીદવા માટે મળશે 1.5 લાખની સહાય અરજી કેવી રીતે કરવી જાણો અહીં થી
Airtel પેમેન્ટ બેંક લોન જરૂરી દસ્તાવેજો:
- આધાર કાર્ડ
- PAN કાર્ડ
- બેંક ખાતાની પાસપુસ્તક
- મોબાઈલ નંબર બેંક ખાતા સાથે લિંક
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ઈમેલ આઈડી
સચિવાલય કર્મચારી સહકારી મંડળી પરીક્ષા વગર ભરતી અને સીધી નોકરી આપવામાં આવશે ફ્રી માં ફોર્મ ભરો અહીં થી
Airtel પેમેન્ટ બેંક લોન પાત્રતા Airtel Payment Bank Personal Loan
એરટેલ પેમેન્ટ બેંક દ્વારા આપવામાં આવતી લોન જે યોગ્ય પાત્રતા હશે તો જ આપવામાં આવશે
જે લોન લેવા માંગે છે તેની ઉંમર 18 વર્ષ થી વધુ હોવી જોઈએ
તમારું બેંક ખાતુ airtel પેમેન્ટ બેંકમાં હોવું જોઈએ તો લોન મળશે
લોન લેવા માટે તમારો સિવિલ સ્કૂલ 750 થી વધુ હોવો જોઈએ
એરટેલ પેમેન્ટ બેંક લોન માટે તમારે કોઈ બીજી બેંકની લોન બાકી ન હોવું જોઈએ
Airtel પેમેન્ટ બેંક લોન અરજી કરવાની રીત:
- Airtel Thanks એપ ડાઉનલોડ કરો અને ખાતું ખોલો.
- બેંકિંગ વિકલ્પ પર જાઓ અને “ગેટ લોન” પસંદ કરો.
- “પર્સનલ લોન” પસંદ કરો અને રકમ, સમયગાળો અને પિન કોડ દાખલ કરો.
- નિયમો અને શરતો સ્વીકારો અને “આગળ વધો” પર ક્લિક કરો.
- તમને લોન ભાગીદારની વેબસાઇટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ ભરો.
- દસ્તાવેજો ચકાસ્યા પછી, લોન તમારા ખાતામાં જમા થઈ જશે.