ajnu havaman 2024 ગુજરાત હવામાન આગાહી 2024- ગુજરાતમાં ઠંડી નું પ્રમાણ બહુજ વધી ગયું છે, છેલ્લા 2 દિવસ થી ગામડામાં અને શહેર માં બહુ ઠંડી અને પવન છે, જેના લીધે સવારમાં વહેલા ઉઠવું પણ મુશ્કેલ થઇ ગયું છે. આજનું હવામાન લગભગ વધારે ઠંડી પડે છે
ગુજરાત હવામાન
હવામાન સમાચાર લાઈવ 2024
આ પણ વાંચો
હવામાન આગાહી આજની 2024
ગુજરાતમાં હાલના દિવસોમાં શિયાળાની ઠંડી ભારે છે તેની સાથે જ ફરી રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદની આગાહી લાઈવ 2024 વરસાદ ની આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહી તારીખ એક તરફ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પર આવી રહ્યું છે. આ સિસ્ટમોની અસરની વચ્ચે દક્ષિણ ગુજરાત પર એક ટ્રફ રેખા બની છે.
ઠંડી નુ હવામાન 2024
ઠંડી નુ હવામાન આગાહી ઠંડી લાગવાના કારણો સેંટર પહેરવાનું રાખવાનું ઠંડી કેમ લાગે? ઠંડી લાગે તો શું કરવાનું? આવા પ્રસ્નો થતા હશે તમને ઠંડી નુ હવામાન રાજ્યના 17 શહેરમાં 15 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું છે. નલિયા, દીવ અને ડિસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને વડોદરામાં 13 ડિગ્રીએ પારો પહોંચ્યો છે.
આજે ઠંડી કેટલી છે
રાજ્યના 17 શહેરમાં 15 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું છે. નલિયા, દીવ અને ડિસામાં 10 ડિગ્રી તાપમાન, ગાંધીનગર, રાજકોટ, કેશોદમાં 11 ડિગ્રી તાપમાન, ભુજ અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદ અને વડોદરામાં 13 ડિગ્રીએ પારો પહોંચ્યો
ગુજરાત હવામાન નકશો
સેટેલાઈટ હવામાન ગુજરાત હવામાન નકશો બતાવે છે કે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ત્યાં ફરીથી પૂર્વ મધ્યપ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી બે સપ્તાહ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. Avti kal havaman weather 2024 આવતીકાલનું હવામાન વરસાદ 2024