AMC Sahayak Junior Clerk Call Letter: અમદાવાદ નગરપાલિકા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા 24 નવેમ્બર ના રોજ લેવાશે

AMC Sahayak Junior Clerk Call Letter Download: Ahmedabad Municipal Corporation Junior Clerk ની પરીક્ષા 24 નવેમ્બર 2024 ના રોજ યોજવાની છે . કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઇ ગયા છે.

AMC Sahayak Junior Clerk Call Letter

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ખાતાઓ માટે સહાયક જુનીયર કલાર્કની જગ્યા સીધી ભરતીની  જાહેરાત 15 માર્ચ 2024 ના રોજ કરવામાં આવી હતી, ફક્ત ઓનલાઈન અરજીઓ દ્વારા જ આવેદન પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી.

જે વિદ્યાર્થી મિત્રો એ ઓનલાઇન અરજી કરેલ જે તે હોલ ટિકિટ ડાઉનલોડ કરી ને તારીખ ૨૪/૧૧/૨૦૨૪ ના રોજ  લેખિત પરીક્ષા (MCQ TEST) આપી શકશે . 

Post Name: Sahayak Junior Clerk
 
Exam Date: 24-11-2024
 
Exam Date Notification: Click Here
 
For more details: Click Here
 

AMC Sahayak Junior Clerk Call Letter Download Important Links

Leave a Comment