Aranda na bhav today gujarat | એરંડા ના આજના બજાર ભાવ 2024 મહેસાણા, પાલનપુર, પાટન, ભુજ , રાપર

Aranda na bhav today Gujarat: એરંડા ના આજના બજાર ભાવ 2024 ( aaj na aranda na bhav ) ગત વર્ષોની સરખામણી એ એરંડાના પાકનું ઉત્પાદન ઓછું થતું જાય છે અને ગંજ બજારોમાં આવકો ઓછી થઇ તેમ છતાં એરંડાના ભાવમાં દિન પ્રતિદિન ઘટાડો નોધાઈ રહ્યો છે.

હાલમાં એરંડાનાં પીઠાં માં એરંડાનો આજ નો બજાર ભાવ 1100 થી 1300 આસપાસ જોવા મળી રહેલ છે .

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
  1. વેપારી મિત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2022 માં આ સમયે 2.5 ગુણી થી એરંડાની આવક વધુ હતી તેમ છતાં એરંડાના ભાવ એક મણના 900 થી 1000 હતા .
  2. એપ્રિલ 2022 માં બજારોમાં 1.80 લાખ ગુણીની આવક હતી તેમ છતાં એરંડાના ભાવ 1380 થી 1410 હતા.
  3. હાલ એરંડા પીઠામાં 37000 જેટલી ગુણીની આવક સામે ભાવ 1130 થી 1173 આસપાસ જાણવા મળી રહ્યા છે . હાલમાં ખેડૂતો સારા ભાવની આશા રાખી બેઠા હતા ત્યારે હાલમાં એરંડાના ભાવમાં લાંબી વધ ઘટ જોવા મળેલ નથી .

ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ: ભારતમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસા માં વરસાદનું પ્રમાણ એરંડાના પાક માટે માફકસર રહ્યું હોવાથી એરંડાનું વાવેતર કરતા વિસ્તારોમાં ગત વર્ષની સરખામણી એ એરંડાનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં રહ્યું છે . પરતું પાછોતરો વરસાદ ચાલુ રહેતાં એરંડાનું વાવેતર કરવામાં થોડુક મોડુ પણ થયું હતું. એરંડાનો વાવેતર વિસ્તાર લગભગ 9 લાખ હેક્ટર જમીનમાં થયું હોવાનો અંદાજ છે .

માત્ર ગુજરાત જ નહી પરંતુ રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ વગેરે એરંડાનું વાવેતર કરતાં રાજ્યોમાં પણ વાવેતર વધારે રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે એટલે એરંડાનું ઉત્પાદન પણ ગત વર્ષ કરતાં વધુ રહેવાનો અંદાજ છે . પરંતુ વાવાઝોડા અને એરંડાના પાકમાં સુકારો તેમજ અન્ય રોગ ને લીધે ફેર પડી શકે .

Aranda na bhav today gujarat

આમ છતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાલનપુર પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને રાજસ્થાનના એરંડા નું વાવેતર કરતા જિલ્લાઓમાં ઉપરા ઉપરી થયેલાં માવઠાં અને પવનથી એરંડાના પાકને અસર થવાની સંભાવના પણ નકારી શકાતી નથી . કેટલીક જગ્યાએ કરા અને પવન સાથે થયેલા વરસાદ થી પાકની ડાળીઓ તૂટવાથી કે એરંડા પડી જવાથી પણ નુકસાન થવાના સમાચાર છે .

આ પણ વાંચો 

  1. જો તમે 31 જાન્યુઆરી પહેલા આ કામ નહીં કરો તો તમારું FASTag બંધ કરી દેશે. બેંકો બંધ કરશે અથવા બ્લેકલિસ્ટ કરશે,વિગતવાર જાણો
  2. Paytm Personal Loan Apply 2024 Paytm આપે છે ₹300000 સુધીની પર્સનલ લોન, આ રીતે ઘરે બેઠા કરો અરજી જાણો સંપૂર્ણ રીત 
  3. તમારી જમીન કે મિલકત કોના નામે છે ? અને માલિક કોણ છે , જાણો ઘર બેઠા ઓનલાઇન

એરંડા ના આજના બજાર ભાવ ની વાત કરવામાં આવેતો ભાવમાં ઘણા સમયથી 1100 થી 1175 આસપાસ ભાવો જળવાઈ રહયાછે . ગત વર્ષે એરંડાના સારા ભાવો મળ્યા હોવાથી ખેડૂતો સારા ભાવની આશા રાખીને બેઠા છે . પરંતુ એરંડા બજારમાં ભાવો વધવાને બદલે 1100 થી 1175 રૂપિયા આસપાસ બજારો નરમ રહેવા પામી છે . હાલની સ્થિતિ જોતાં એરંડાના ભાવમાં કોઈ મોટા ફેરફારો આવે તેવું જણાતું નહી . એરંડા વાયદા બજાર માં પણ કોઈ મોટા સુધારાના સમાચારો જાણવા મળતા  નથી .

એરંડા નો આજનો ભાવ મહેસાણા

મહેસાણા માર્કેટ યાર્ડમાં  ખેડૂતો કઠોળ ,રાયડો, એરંડા અને રજકા સહિતના પાક વેચવા આવતા હોય છે. હાલ મહેસાણાના મોટાભાગના યાર્ડમાં એરંડાની હરાજી ચાલી રહી છે. આજ રોજ મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડા પાકની 500થી વધારે બોરીની આવક નોંધાઈ હતી. જેનો ભાવ 1205 રૂપિયા મણ ખેડૂતોને મળ્યો હતો.સારો ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

એરંડા નો આજનો ભાવ પાટણ 

પાટણ માર્કેટ યાર્ડ માં એરંડા ની  આવકમાં વધારો નોંધાયો છે, હાલમાં એરંડાનો હવે 1150 થી 1200 વચ્ચે નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં એરંડાનો આજ નો ભાવ 1100 થી 1250 વચ્ચે નોંધાયો છે.

એરંડા નો આજનો ભાવ પાલનપુર 

પાલનપુર  માર્કેટ યાર્ડ માં એરંડા ની  આવકમાં વધારો નોંધાયો છે, હાલમાં એરંડાનો હવે 1150 થી 1200 વચ્ચે નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં એરંડાનો આજ નો ભાવ 1100 થી 1250 વચ્ચે નોંધાયો છે.

એરંડા નો આજનો ભાવ કચ્છ, ભુજ, રાપર 

કચ્છ ની બધી જ  માર્કેટ યાર્ડ માં એરંડાની આવકમાં વધારો નોંધાયો છે, હાલમાં એરંડાનો હવે 1150 થી 1200 વચ્ચે નોંધાયો છે. kutch bhuj market yard માં એરંડાનો આજ નો ભાવ 1100 થી 1300 વચ્ચે નોંધાયો છે.

એરંડા નો આજનો ભાવ વિસનગર

વિસનગર માર્કેટ યાર્ડ માં એરંડા ની  આવકમાં વધારો નોંધાયો છે, હાલમાં એરંડાનો હવે 1150 થી 1200 વચ્ચે નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં એરંડાનો આજ નો ભાવ 1100 થી 1250 વચ્ચે નોંધાયો છે.

Leave a Comment