arogya vibhag bharti 2024:આયુષ હેલ્થ અને વેલનેસ સેન્ટરમાં યોગા ઇન્સ્ટ્રક્ટર ની ભરતી માટે વોક-ઇન ઇન્ટરવ્યુઆયુષ હેલ્થ સેન્ટર ભરતી એવી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે પરીક્ષા વગર ડાયરેક્ટ ઉમેદવારો લેવામાં આવશે ખાલી એન્ટ્રી આપવાનો રહેશે જે પણ ઉમેદવારો રસ ધરાવતા હોય તેવી ઉમેદવારો ફોર્મ ભરી શકે
આયુષ હેલ્થ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવી છે તે ગાંધીનગરમાં જ જોવા મળશે જેની સંપૂર્ણ માહિતી વિગતવાર નીચે આપેલ છે તો તમે માહિતી વાંચીને ફોર્મ ભરી શકો છો
આરોગ્ય વિભાગ ભરતી પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર:
1 કલાકના યોગ સેશનના રૂ. 250
કુલ 32 સેશન માટે
માસિક મહત્તમ રૂ. 8,000/-
આરોગ્ય વિભાગ ભરતી સ્ત્રી યોગ ઇન્સ્ટ્રક્ટર:
1 કલાકના યોગ સેશનના રૂ. 250
કુલ 20 સેશન માટે
માસિક મહત્તમ રૂ. 5,000/-
કામગીરીનું સ્થળ:
તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે, કોઈ ખોટી રીતે ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે ચેક કરો
આરોગ્ય વિભાગ ભરતી પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર:
આયુષ હેલ્થ અને વેલનેશ સેન્ટર – (1) પરબતપુરા, તા. માણસા
(2) ચિલોડા તા.જી.ગાંધીનગર
સ્ત્રી યોગ ઇન્સ્ટ્રક્ટર:
આયુષ હેલ્થ અને વેલનેશ સેન્ટર – (1) રીદ્રોલ તા. માણસા
આરોગ્ય વિભાગ ભરતી લાયકાત:
સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટી/ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષયે સર્ટીફિકેટ/ડિપ્લોમાં/ડિગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્ષ પૈકી કોઈપણ એક માન્ય લાયકાત
18 વર્ષની ઉપરની વય (ઇન્ટરવ્યુ તારીખના રોજ)
આરોગ્ય વિભાગ ભરતી જરૂરી દસ્તાવેજો:
લાયકાતના પ્રમાણપત્રો, ઓળખ અને રહેઠાણના પુરાવા (અસલ – સેલ્ફ એટેસ્ટેડ નકલ)
2 પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ
લગ્ન પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ ઘરે બેઠા બનાવો ફક્ત આ ફોર્મ ભરી દો
આરોગ્ય વિભાગ ભરતી નોંધ:
કામગીરી કરાર આધારિત હશે.
11 માસની મુદત પૂરી થયેથી નિમણૂક આપોઆપ સમાપ્ત થયેલી ગણાશે.
ભરતી બાબતના તમામ અધિકાર ભરતી સમિતિને અબાધિત રહેશે.
આરોગ્ય વિભાગ ભરતી વોક-ઇન ઇન્ટરવ્યુ:
તારીખ: 11/03/2024, સોમવાર
સ્થળ: આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ગાંધીનગર
સમય: સવારે 11.00 થી 1.00 કલાકે