Atal Pension Yojana chart: અટલ પેન્શન યોજના 9 મે, 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. વૃદ્ધ પેન્શન યોજનામાં ભાગ લેનારને 60 વર્ષની ઉંમર થયા પછી તેને 1,000 થી 5,000 રૂપિયાના માસિક પેન્શન આપવામાં આવે છે. જાણો આપેલ છે માહીતી
અટલ પેન્શન યોજના માં લોકોની સંખ્યા 6 કરોડને વટાવી ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 79 લાખથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે. નાણા મંત્રાલયે જાણકારી આપી છે ,અટલ પેન્શન યોજના 9 મે, 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. અટલ પેન્શન યોજના ની માહિતી દેશના નાગરિકો, ખાસ કરીને ગરીબ, વંચિત લોકો અને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને 60 વર્ષ પછી પેન્શન યોજના આવકની સુરક્ષા પૂરી પાડવાનો છે.
Atal Pension Yojana :વિગત
યોજના | અટલ પેન્શન યોજના |
પેન્શન | 60 વર્ષ પછી પેન્શન |
માસિક પેન્શન | 5,000 રૂપિયા |
અટલ પેન્શન યોજના લાભ કોને મળે
અટલ પેન્શન યોજના ફોર્મ 18-40 વર્ષની વચ્ચેના લોકો આમાં પૈસાનું રોકાણ કરી શકે છે. સ્કીમ હેઠળ, સબસ્ક્રાઇબરને તેના યોગદાનના આધારે, 60 વર્ષની ઉંમર થયા પછી તેને 1,000 થી 5,000 રૂપિયાના માસિક પેન્શનની ખાતરી આપવામાં આવે છે. જો ગ્રાહક મૃત્યુ પામે છે, તો તેની પેન્શનની રકમ તેના જીવનસાથીને આપવામાં આવે છે.
અટલ પેન્શન યોજના કોણ ચલાવે છે
- અટલ પેન્શન યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા ચલાવવામાં આવે છે.
- તે સરકારી યોજના હોવાથી તેમાં પૈસાની સલામતી છે.
આ પણ જાણો
- Paytm થી ઘરે બેઠા 10 થી 15 હજાર કમાઓ, ફક્ત તમારી પાસે મોબાઈલમાં આ વસ્તુ હોવો જોઈએ. જાણો માહિતી
- સેમસંગ લાવી રહ્યું છે દુનિયાનો પહેલો ડ્રોન કેમેરા મોબાઈલ ફોન, ડ્રોનનું પણ કઈ ના આવે જુઓ ફીચર્સ અને કિંમત
- આધાર કાર્ડ સંબંધિત આ કામ 14મી ડિસેમ્બર સુધીમાં કરાવી લો, નહીં તો પાન કાર્ડ ની જેમ દંડ ભરવો પડશે
- 80 કરોડ વપરાશકર્તાઓનો મજા કરી, Jio અને Airtel મફતમાં અનલિમિટેડ 5G ડેટા આપેછે તમે પણ લાભ લઇ લો આ પ્લાન નો
અટલ પેન્શન યોજનામાં ખાતું કેવી રીતે ખોલવું ?
- સૌથી પહેલા કોઈ પણ બેંકમાં બચત ખાતું ખોલો. જો તમારી પાસે બેંકમાં બચત ખાતું છે,
- તો તમારે ત્યાંથી યોજનાનું એપ્લિકેશન ફોર્મ મેળવવું પડશે. ફોર્મમાં નામ, ઉંમર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર ભરો.
- તમામ જરૂરી દસ્તાવેજો જોડો. આ પછી બેંકમાં ફોર્મ સબમિટ કરો.
- આ પછી તમારા બધા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને તમારું ખાતું અટલ પેન્શન યોજના હેઠળ ખોલવામાં આવશે.
આ જબરદસ્ત 5 વર્ષની પોસ્ટ ઓફિસ સ્કીમ સારું વ્યાજ વળતર આપે છે, જાણો નવા વ્યાજ દર 2024 થી લાગુ થયા છે
હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો. |