તમે શેર બજારમાં પડ્યા છો તો જાણી લો, લિક્વિડ સ્ટોક્સ કેવી રીતે ખરીદવા?
લિક્વિડિટી સ્ટોક કેવી રીતે ઓળખવા ,સ્ટોક લિક્વિડિટી શું છે , લિક્વિડ સ્ટોક શું છે, લિક્વિડ સ્ટોક ખરીદવું યોગ્ય છે? શેરબજારમાં ઘણા શેર એવા હોય છે જેની આપ-લે ખૂબ ઝડપ થી થાય છે, જ્યાં આ શેર તેની મૂળ કિંમત પર ખૂબ ઓછો ફેરફાર થઇ ખરીદાય કે વેચાય છે. લાર્જ કેપ કંપની માં જનરલી સારી લિકવિડીટી જોવા … Read more