Bank of baroda માં સાત પાસ માટે ઓફિસ આસિસ્ટન્ટ સીધી ભરતી છે પરીક્ષા વગર ભરતી લાયકાત પોસ્ટ પગાર ધોરણ ખાલી જગ્યા કેટલી અરજી કેવી રીતે કરવી જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે જાણી શકો છો
Bank of baroda ભરતી તારીખ
- જાહેરાત તારીખ: 11 માર્ચ 2024
- અરજી ફોર્મ ઉપલબ્ધતા તારીખ: 11 માર્ચ 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 23 માર્ચ 2024
સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ભરતી જાહેર 5 પદ પર ભરતી થશે પગાર 44,000 થી 92,000
Bank of baroda ભરતી જગ્યા
Bank of baroda પોસ્ટ ની વાત કરીએ તો વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે જેમ કે ઓફિસ આસિસ્ટન્ટ વાયરમેન બગીચામાં માળી વગેરે જેવી પોસ્ટ ભરતી કરવામાં આવશે
બેંક ઓફ બરોડા સાત પાસ ભરતી અરજી ફી
ઉમેદવારો bank of baroda માં નોકરી કરવા માગતા હોય તેમના માટે અરજી ફી કોઈ આપવાની રહેશે નહીં તમામ કેટેગરીના લોકોને મફતમાં ફોર્મ સબમીટ કરાવવાની તક મળશે
Bank of baroda શૈક્ષણિક લાયકાત
વાયરમેન અને બગીચા માટે માળી ફરતી માટે શૈક્ષણિક લાયકાત સાત પાસ રાખવામાં આવેલ છે બીજી જગ્યાની વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે ગ્રેજ્યુએશન કોઈપણ સંસ્થામાં કરેલું હોવું જોઈએ જે પ્રમાણે લાયકાત રાખવામાં આવેલ છે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર વિવિધ જગ્યાઓ માટે 12,472 પર ભરતી જાહેર જાણો સંપૂર્ણ માહિતી અહીં થી
Bank of baroda પગાર ધોરણ
બેંક ઓફ બરોડા જેવી રીતે ત્રણ પોસ્ટ પર ભરતી છે તેમાં વાયરમેન અને બાગ બગીચા માટે માળી એની પોસ્ટ માટે પગાર 7500 આપવામાં આવશે ઓફિસ આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે પગાર 14000 આપવામાં આવશે
બેંક ઓફ બરોડા અરજી કેવી રીતે કરવી:
ડાયરેક્ટર, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, પંચમહાલ-ગોધરા, શિવમ પાર્ક સોસાયટી, સત્યમ સોસાયટીની પાછળ, બામરોલી રોડ ગોધરા-389001