આ અઠવાડિયા 16 IPOમાં નાણાં રોકવાની તક, 8 કંપનીઓના શેર લિસ્ટ થઈ શકે છે. જાણો IPO માહિતી 

best ipo to buy this week: 15 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં, મેઇનબોર્ડ સેગમેન્ટમાં 3 IPO અને SME સેગમેન્ટમાં 6 સહિત કુલ 9 જાહેર ઇશ્યૂમાં રોકાણ કરવાની તકો હતી. નવા શરુઆતના સપ્તાહમાં, મેઈનબોર્ડ સેગમેન્ટમાં 9 આઈપીઓ ખુલશે, જેમાંથી એક ઈશ્યુ પહેલેથી જ ખુલ્લો છે. SME સેગમેન્ટમાં 7 IPOમાં નાણાં રોકાણ કરવાની તક મળશે. લિસ્ટેડ કંપનીઓને T+3 … Continue reading આ અઠવાડિયા 16 IPOમાં નાણાં રોકવાની તક, 8 કંપનીઓના શેર લિસ્ટ થઈ શકે છે. જાણો IPO માહિતી