BOB E Mudra Loan 50000 રૂપિયાની લોન લો, ગેરંટી વિના અને ઓછા વ્યાજે બેંક માંથી મુદ્રા લોન કેવી રીતે મેળવવી જાણો

BOB e Mudra loan 50000 રૂપિયાની લોન લો, ગેરંટી વિના અને ઓછા વ્યાજે બેંક માંથી મુદ્રા લોન કેવી રીતે મેળવવી જાણો

BOB e Mudra loan 50000 :લોકો પાસે પૈસા નથી અને તેઓને કોઈપણ કામ શરૂ કરવા માટે પૈસાની જરૂર છે. હાલમાં, ઘણી બેંકો નાના વ્યવસાય માટે મુદ્રા લોન જેવી લોન પણ આપે છે. તમે બેંક ઓફ બરોડા દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે કેવી રીતે અરજી આ લેખ માં માહિતી આપેલ છે 

કોઈ પણ મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સેવાઓ દ્વારા આવક પેદા કરતી બિન-પ્રી-ફાઇનાન્સ બિન-કૃષિ અથવા ખેડૂત ને પીએમ મુદ્રા લોન આપે છે. મુદ્રા EMI કેલ્ક્યુલેટર સુવિધાનો લાભ લઈને તમારા વ્યવસાયને ચાલુ રાખવા માટે આજે જ મુદ્રા લોન માટે ઑનલાઇન અરજી કરો આવી રીતે BOB e-Mudra Loan in Gujarati | પીએમ મુદ્રા લોન યોજના |  Mudra Loan Interest Rate | BOB e-Mudra Loan Eligibility | બેંક ઓફ બરોડા મુદ્રા લોન યોજના

આજીવન ગેરંટી વીમાની રકમ પર 10% વળતર મળશે, જાણો કેવી રીતે લાભ મેળવવો

BOB e Mudra loan:મુદ્રા લોન કેવી રીતે મેળવવી?

બેંકનું નામ બેંક ઓફ બરોડા
લેખનું નામ બેંક ઓફ બરોડા ઇ મુદ્રા લોન
લેખનો પ્રકાર બેંકિંગ
કોણ અરજી કરી શકે છે? દરેક અરજદાર અરજી કરી શકે છે
લોનની રકમ ₹50,000 થી ₹10 લાખ
એપ્લિકેશન મોડ ઓનલાઈન
જરૂરીયાતો આધાર કાર્ડ
વેબસાઈટ https://www.bankofbaroda.in

BOB E મુદ્રા લોન યોજના પાત્રતા 

  1.  તમારી ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ
  2. કોને મળે શાકભાજી અને ફળવાળા, ટેક્સી ડ્રાઈવર, ટ્રેક્ટર ઓપરેટરો,
  3. નાના ઉત્પાદન એકમો,
  4. ડેરી ફાર્મિંગ અને અન્ય બિનખેતી એકમો બેંક ઓફ બરોડા ડિજિટલ મુદ્રા લોન યોજના માટે અરજી કરવા પાત્ર છે.

હવે Google Pay loan પણ આપશે જાહેર કરી ,શું હશે EMI,Google Pay આપી વિગતવાર માહિતી

ઘરે બેઠા મોબાઈલમાં બેંક ઓફ બરોડાનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

BOB e Mudra loan 50000

BOB E મુદ્રા લોન યોજના:વય મર્યાદા 

  1. અરજદારની લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ
  2. અરજદારની મહત્તમ વય મર્યાદા: 60 વર્ષ

BOB E મુદ્રા લોન યોજના દસ્તાવેજ

  1. ઓળખનો પુરાવો:  આધાર કાર્ડ
  2. સરનામાનો પુરાવો: લાઈટ બિલ અથવા ભાડા કરાર
  3. વ્યવસાયનો પુરાવો: GST નોંધણી પ્રમાણપત્ર અથવા VAT નોંધણી પ્રમાણપત્ર.
  4. નાણાકીય દસ્તાવેજો: બેંક સ્ટેટમેન્ટ્સ

તમે ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા 50,000 સુધીની લોન લઈ શકો છો, અહીંથી ઓનલાઈન અરજી કરો

Personal Loan For Low CIBIL Score: લૉ સિબિલ સ્કોર વાળને પણ તરત જ મળશે ઘરે બેઠાં બેઠાં 2.50 લાખ 

BOB મુદ્રા લોનનો વ્યાજ દર

વ્યાજ દર – તમારા ધંધા પ્રમાણે નક્કી થાય 

લોનની મહત્તમ રકમ- રૂ. 10 લાખ સુધી 

લોનની ચુકવણીનો સમયગાળો – મહત્તમ 5 વર્ષ. 

મુદ્રા લોન એ સરકારી યોજના હેઠળ આપવામાં આવતી લોન છે. 

મોટાભાગની બેંકોની મુદ્રા લોન પરનો વ્યાજ દર વાર્ષિક 9% થી 12% સુધીનો છે.

Jio Free Recharge Jio ફ્રી ઑફર નવો પ્લાન લૉન્ચ કર્યો , તમને મળશે અનલિમિટેડ નેટ , તરત જ લાભ ઉઠાવો 

BOB E મુદ્રા લોન યોજના 2023 માટે ઑનલાઇન અરજી કરો 

BOB ડિજિટલ મુદ્રા લોન યોજના 2023 માટે ઑનલાઇન અરજી કરવા માટે આ પ્રક્રિયાને અનુસરો:

  1.  બેંક ઓફ બરોડાની વેબસાઇટની મુલાકાત લો. https://www.bankofbaroda.in
  2. તમારે મુદ્રા લોન યોજના પસંદ કરવી પડશે
  3. તે પછી, તમારે હવે અરજી કરવાની લિંક પર ક્લિક કરો 
  4. એક પેજ માં તમારે  નામ, ઈમેલ આઈડી મોબાઈલ નંબર, સરનામું લખો 
  5.  પછી, તમારે વેરિફિકેશન કોડ સબમિટ કરવો પડશે
  6. હવે વેરિફિકેશન પછી કંપની તમારો સંપર્ક કરશે. 
  7. સફળ ચકાસણી પછી તમને તમારા બેંક ખાતામાં BOB ઈમુદ્રા લોનની રકમ મળશે 
આધાર કાર્ડમાં સરનામું  બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં ફોટોમાં સુધારો કરો  અહીંથી 
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો  અહીંથી 
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી 
ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો   અહીંથી 

BOB E મુદ્રા લોન યોજના લોન આપવા માટે 

BOB મુદ્રા લોન માટે લોનની રકમ, ચુકવણીનો સમયગાળો અને વ્યાજ દર લોનના નિયમ ધિરાણકર્તા આધારે બદલાઈ શકે છે. લોનના નિયમો અને શરતો વિશે ચોક્કસ માહિતી મેળવવા માટે બેંક ઓફ બરોડા અથવા અન્ય કોઈ ધિરાણકર્તાનો સીધો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.

Chaff Cutter Subsidy Gujarat :ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસ કટીંગ મશીન પર 50% અથવા રૂ.28000 સહાય

મહત્વની લિંક 
BOB મુદ્રા લોન ક્લિક 
10 લાખ લોન માટે  ક્લિક 

Leave a Comment

close