તમે 10મું પાસ છો તો BSF નોકરી મેળવવાની સુવર્ણ તક, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

bsf bharti 2024 GUJARATI: તમે 10મું પાસ છો તો તમારા માટે BSF ભરતી ,15મી એપ્રિલ સુધી અરજી કરવાની તક  જે પણ વિદ્યાર્થી 10 મો પાસ હોય એના માટે ખુશીને સામે છે કે બીએસએફ ભરતી નોટીફોકેશન બહાર પાડવામાં આવી છે જે લાંબા સમયથી નોકરીની રાહ જોતા હતા તેમના માટે ખૂબ જ સારી તક છે

બીએસએફ ભરતી 2024 માં અરજી કરવા માટે વિદ્યાર્થી મિત્રો 15 એપ્રિલ સુધી અરજી કરી શકે છે ફોર્મ કેવી રીતે ભરવા કેટલી પીએસએ જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે BSF ભરતી 2024

10 પાસ બીએસએફ ભરતી માટે કેટલી ખાલી જગ્યા

બીએસએફ ભરતી માટે ખાલી જગ્યા ની વાત કરીએ તો તમામ ઉમેદવારને કુલ 82 પતી જાહેર કરવામાં આવી છે જે વિવિધ પોસ્ટ માટે અરજી કરી શકે છે

  1. કોન્સ્ટેબલ જનરેટર
  2. ઓપરેટર કોન્સ્ટેબલ
  3. જનરેટર મિકેનિક
  4. કોન્સ્ટેબલ ઇન્સ્પેક્ટર
  5. એન્જિનિયર ઇલેક્ટ્રિકલ
  6. પ્લમ્બર
  7. સુથાર વગેરે જગ્યા અરજી ભરતી કરી શકે છે
Google Pay દ્વારા 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. Google Pay લોન કેવી રીતે લેવી જાણો ?

બીએસએફ ભરતી માટે અરજી ફી કેટલી હશે

બીએસએફ ભરતી 2024 પ્રક્રિયાને વાત કરીએ તો અરજદારી કેટેગરી પ્રમાણે થી આપવાની રહેશે જનરલ ઓબીસી કેટેગરીએચ માટે 100 રૂપિયા અરજી શીખવાની રહેશે એસ.સી.એસ.ટી અને તમામ ઉમેદવારો મફત અરજી કરી શકશે

 

BSF ભરતી માટે વય મર્યાદા bsf bharti 2024

BSF ભરતી 2024 માટે ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તમામ ઉમેદવારો સાથે આ ભરતીમાં જોડાઈ શકે છે. 15 એપ્રિલ, 2024ને આધાર તરીકે ગણીને ગણવામાં આવશે.

બીએસએફ ભરતી 2024 પાત્રતા: bsf bharti 2024

કોન્સ્ટેબલ (જનરેટર ઓપરેટર): 10મું પાસ + ઈલેક્ટ્રીશિયન અથવા વાયરમેન અથવા ડીઝલ/મોટર મિકેનિકમાં ITI + 3 વર્ષનો અનુભવ
કોન્સ્ટેબલ (જનરેટર મિકેનિક): ડીઝલ/મોટર મિકેનિકમાં 10મું પાસ + ITI
કોન્સ્ટેબલ (લાઈનમેન): ઈલેક્ટ્રીકલ વાયરમેન અથવા લાઈનમેનમાં 10મું પાસ + ITI
સબ-ઇન્સ્પેક્ટર (વર્ક): સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ): ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
HC (પ્લમ્બર): 10મું પાસ + પ્લમ્બરમાં ITI
HC (કાર્પેન્ટર): 10મું પાસ + સુથારકામમાં ITI

આધાર કાર્ડ લાવો અને લો 50 હજાર… મોદી સરકારની આ સ્કીમમાં ગેરંટી વગર મળશે પૈસા!

બીએસએફ ભરતી 2024 જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • આવક પ્રમાણપત્રજાતિ પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો
  • મોબાઇલ નંબર
  • પોતાનો ફોટો
  • ઈમેલ આઈડી
  • સહીબેંક ખાતાની પાસબુક
  • 10મી માર્કશીટ
  • 12મી માર્કશીટ

BSF ભરતી 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:

  • BSF ભરતીની સત્તાવાર વેબસાઇટ – https://rectt.bsf.gov.in/ – ની મુલાકાત લો.
  • હોમ પેજ પર “ઓનલાઈન એપ્લિકેશન” પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • એપ્લિકેશન ફી ચૂકવો.
  • સબમિટ કરો અને ફોર્મનો પ્રિન્ટ આઉટ લો.

Leave a Comment