જો તમે ધંધા માટે લોન લો છો તો તમારે સૌપ્રથમ વ્યાજ વિશે જાણવું જરૂરી છે કેમ કે ધંધામાં તમે માસિક યા છ માસિક વ્યાજ ચૂકવવો પડે છે, એ પ્રમાણે તમારો ધંધો પણ થવો જોઈએ એટલે સ્ટાર્ટઅપ બિઝનેસ લોનમાં એવરેજ 8 થી 6 ટકા સુધીનું વ્યાજ દર ચૂકવવું પડે છે અને આ વ્યાજદર વધતો અથવાઘટતો રહે છે જેની ખાસ નોંધ લેવી.
ધંધો શરૂ કરવા માટે લોન ની પાત્રતા
કોઈપણ પ્રકારનો વ્યવસાય શરૂ કરો છો તો તમે સ્ટાર્ટઅપ લોન લેવા માંગો છો તો તમે પાત્ર છો કે નહીં તે જાણવું જરૂરી છે.
- તમારી પાસે સારો બિઝનેસ સેટ અપ હોવો જોઈએ
- તમારે બિઝનેસમાં ઓછામાં ઓછા બે વર્ષ થવા જોઈએ
- બિઝનેસથી બ્રાન્ડ વેલ્યુ સારી હોવી જોઈએ અને ટર્નઓવર 25 કરોડની આજુબાજુ થવું જોઈએ
- તમારો વ્યવસાય કાં તો માલિક અથવા લિમિટેડ અથવા પ્રાઇવેટ ટાઈપ નો હોવો જોઈએ
- કંપની અથવા પેઢીમાં બધા જ કાયદાનું પાલન થતું થવું જોઈએ.