બુલેટ અને KTM ને પછાડવા માટે ખતરનાખ એન્જિન અને શક્તિશાળી સિસ્ટમ સાથે લોન્ચ થશે આ બાઇક.
Honda CB1000 Hornet top speed: Honda MotorCorp ઇટાલીમાં ચાલી રહેલા EICMA 2023 શોમાં નવી Honda CB1000 Hornet લોન્ચ કરી છે. આ નવી Honda CB1000 Hornet નું લુક પાવરફુલ એન્જિન સાથે ડિઝાઇન કરવામાં આવી છે. તેની ખતરનાખ સ્ટાઇલ ડુકાટી સ્ટ્રીટફાઇટર જેવી લાગે છે. તેને ભારતમાં 2024ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. બુલેટ અને KTM પણ … Read more