GSSSB CCE પ્રીલીમ પરીક્ષાનું પરિણામ જાહેર વિદ્યાર્થી ના નામ અને માર્કસ સાથે ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪ અન્વયે ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Combined Competitive Examination) ૧ એપ્રિલ ૨૦૨૪ થી ૨૦ મે ૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પદ્ધતિથી યોજવામાં આવી હતી. ઉમેદવારોની Provisional Answer Key 7 જૂન 2024 ના રોજ પ્રકાશિત કરવામાં આવી … Read more