Power Tiller Yojana Gujarat: ગુજરાત પાવર ટીલરની ખરીદી પર ખેડૂતોને મળશે રૂ. 60,000 સહાય, જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાત સરકારે ખેડૂતોને મદદ કરવા માટે વિવિધ યોજનાઓ રજૂ કરી છે. આ યોજનાઓ હેઠળ ખેડૂતોને આધુનિક ખેતી સાધનો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે, જેમાં પાવર ટીલર સહાય યોજનાનો સમાવેશ થાય છે. Power Tiller Yojana Gujarat પાવર ટીલર સહાય યોજના 2024 : Power Tiller Yojana Gujarat પાવર ટીલર સહાય યોજના હેઠળ, ગુજરાતના ખેડૂતો પાવર ટીલર … Read more