ખેડૂતોને ઘાસ કાપવાનું મશીન માટે સહાય ઘાસ કટીંગ મશીન માટે Chaff Cutter Subsidy Gujarat 2023 શરુ કરવામાં આવી છે, તમે આઇખેડૂત પોર્ટલ પરથી Chaff cutter yojana 2023 apply online કરી શકો છો. આઈ ખેડૂત પોર્ટલ યોજના હેઠળ સરકાર દ્વારા 50% સુધીની સબસીડી આપવામાં આવે છે.
કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના ઘાસ કાપવાનું મશીન બીજી કુલ 29 પ્રકારની યોજના ikhedut portal પર ચાલુ કરવામાં આવી છે.
Chaff Cutter Subsidy Gujarat 2023:વિગત
યોજનાનું નામ | ચાફટ કટર સહાય યોજના 2023 |
વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ | ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસચારો કાપવા માટેના સબસીડી પર આપવાનો ઉદ્દેશ |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતોના તમામ |
Chaff cutter yojana 2023 apply online
ખેડૂતોને ખેતીમાં ઉત્પાદન લેવા માટે અલગ અલગ સાધનની જરૂર પડે તે માટે ખેડૂતો માટે ઘાસ કાપવાનું મશીન યોજના
- ઓનલાઈન અરજી ikhedut Portal ખોલો
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ” ક્લિક કરો
- જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 કુલ 29 યોજનાઓ બતાવશે.
- જેમાં ક્રમ નંબર-05 પર “ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)” માં પર ક્લિક કરો
- જો લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ યોજના પર ખેડૂત રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
વાંચો:
Pradhan Mantri Jan Dhan Yojana સરકાર સામે થી આપશે રૂ.10,000 તમારે પણ લાભ લેવો હોય તો જાણો માહિતી
Jio Free Recharge Jio ફ્રી ઑફર નવો પ્લાન લૉન્ચ કર્યો , તમને મળશે અનલિમિટેડ નેટ , તરત જ લાભ ઉઠાવો
Post office mts bharti | ટપાલ વિભાગમાં 1899 જગ્યાઓ માટે ભરતી પગાર ₹23,400
Chaff Cutter Yojana। અરજી કરવાની છેલ્લી તારીખ
- ખેડૂતને યોજનાનો લાભ માટે i khedut portal પરથી ઓનલાઈન અરજી કરવી .
- chaff cutter Sahay Yojana ઓનલાઈન સેવા કેન્દ્ર પરથી અરજી કરી શકાશે.
- શરૂયાત ની તારીખ:-09/11/2023 છે
- અંતિમ તરીક :08/12/2023 અરજી કરી દેવી
ઘાસ કટીંગ મશીન યોજના:લાભ
- ખેડૂતોને 3 થી 5 H.P વાળી મોટરના ચાફ કટરની ખરીદી ઉપર સબસીડી મળશે.
- સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા રૂ.22000/- બે માંથી ઓછું હોય તે
- અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50%
- રૂ.28000/- બે માંથી જે ઓછું હોય તે મળશે
વાંચો: આ યોજના થી પોસ્ટ ઓફિસમાં રોકાણ કરીને દર મહિને 9,000 રૂપિયા કમાવો ઘરે બેઠા
ચાફ કટર સહાય યોજના:ડોક્યુમેન્ટ
- 7 12 ઉતારા
- રેશનકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- જાતિ દાખલો
- અનુસૂચિત જનજાતિ સર્ટિફિકેટ
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
વાંચો:New Yamaha R3MT: ડિસેમ્બર 2023 માં લોન્ચ થશે, તેની નવી આ સિસ્ટમથી બજારમાં બૂમ પડી ગઈ
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
WhatsApp Group જોડાઓ. | જોડાવો |
About the Author: PRAVIN Contact Email:anyror gujarat@gmail.com Notice: Our article permission is required before copying the text of our article. Hello readers, anyrorgujarat.com is a private website and does not represent any government body, organization or department. Here we share information collected from automobile, finance, recruitment, mobile and gadgets, schemes, news and various official websites of Gujarat government and newspapers and other websites |