Chaff Cutter Subsidy Gujarat :ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસ કટીંગ મશીન પર 50% અથવા રૂ.28000 સહાય

ખેડૂતોને ઘાસ કાપવાનું મશીન માટે સહાય ઘાસ કટીંગ મશીન માટે Chaff Cutter Subsidy Gujarat 2023 શરુ કરવામાં આવી છે, તમે આઇખેડૂત પોર્ટલ પરથી Chaff cutter yojana 2023 apply online કરી શકો છો. આઈ ખેડૂત પોર્ટલ યોજના હેઠળ સરકાર દ્વારા 50% સુધીની સબસીડી આપવામાં આવે છે. કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના ઘાસ કાપવાનું મશીન … Continue reading Chaff Cutter Subsidy Gujarat :ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસ કટીંગ મશીન પર 50% અથવા રૂ.28000 સહાય