Civil Hospital Recruitment 2024: ગુજરાતમાં સરકારી ભરતી માટે સારા સમાચાર છે સિવિલ હોસ્પિટલ માટે ભરતી કરવામાં તે જાહેરાત આવી ગઈ છે આ ભરતીમાં પગાર 60,000 આપવામાં આવશે
જે વિદ્યાર્થી મિત્રો સિવિલ હોસ્પિટલમાં નોકરી કરવા માંગતા હોય તેને લાયક પસંદગી પ્રક્રિયા કેટલો પગાર છે કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે કે તમે જાણી શકો છો
સિવિલ હોસ્પિટલ ભરતી 2024 પોસ્ટનું નામ
- ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ,
- સાયકોલોજીસ્ટ,
- સ્ટાફ નર્સ,
- મેડીકલ ઓફિસર,
- ઓ.ટી ટેક્નિશિયન,
- લેબ ટેક્નિશિયન,
- બાયોમેડિકલ એન્જીનીયર
- ઓક્સીજેન ઓપરેટર
Civil Hospital Recruitment 2024 ખાલી જગ્યા કેટલી છે
સિવિલ હોસ્પિટલમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તેમાં કુલ ટોટલ જગ્યા 47 ભરતી કરવામાં આવશે તમામ પોસ્ટ અલગ અલગ વિભાગ પ્રમાણે છે
દવાખાના ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- આવકનો દાખલો
- માર્કશીટ
- બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા
સિવિલ હોસ્પિટલ ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત
સિવિલ હોસ્પિટલમાં જે ઉમેદવાર નોકરી કરવા માંગતા હોય તેમને વિવિધ જગ્યા પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માનવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી વેબસાઈટ પર જોઈ લેવી
સિવિલ હોસ્પિટલ ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરવી
જે મિત્રો સિવિલ ભરતી 2024 માં અરજી કરવા ઈચ્છતા હોય તેવી ઉમેદવાર હોય સરકારી સત્તાવાર વેબસાઈટ પર અરજી કરી શકશે તેની વેબસાઈટ છે www arogyasathi.com.gujarat.gov.in