Co-operative Bank Job 2024 સહકારી બેંક ભરતી આવી ગઈ બીજા રાજ્ય માં નોકરી કરવાની , 30 એપ્રિલ સુધી અરજી કરો કો-ઓપરેટીવ બેંકમાં નોકરી કરવાની સુવર્ણ તક આ ભરતી માટે 233 જગ્યા પર અરજી કરવામાં આવશે તમામ યુવા મિત્રોને નોકરી કરવા માટે સુવર્ણ તક આપવામાં આવી છે જે વિદ્યાર્થી ભરતીની રાહ જોઈને બેઠા હતા તેમના માટે સહકારી બેંકમાં નોકરીની ચક આવી ગઈ છે તો તમે જાણી લો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
Co-operative Bank Job 2024
સત્તા | ઉત્તરાખંડ સહકારી સંસ્થાકીય સેવાઓ બોર્ડ |
ભરતી | ઉત્તરાખંડ કોઓપરેટિવ બેંક ભરતી 2024 |
ખાલી જગ્યાઓ | 233 |
પોસ્ટ | કારકુન, કેશિયર અને મેનેજર |
એપ્લિકેશન શરૂ થવાની તારીખ | 1 એપ્રિલ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 એપ્રિલ 2024 |
લિંક લાગુ કરો | અહીં તપાસો |
ટૂંકી સૂચના લિંક | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | http://www.cooperative.uk.gov.in/ |
સહકારી બેંક ભરતી 2024 માટે ખાલી જગ્યા Co-operative Bank Job 2024
સહકારી બેંક ભરતી ઉતરાખંડમાં બહાર કરવામાં આવી છે તેમના માટે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ખાલી જગ્યા જાહેર કરવામાં આવી છે તેમાં કારકુન કેસીર માટે 162 જગ્યા છે જુનિયર બ્રાન્ચ મેનેજર માટે 54 જગ્યા છે નજર માટે નવી ભરતી છે ઉતરાખંડ રાજ્ય સહકારી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર માટે છ જગ્યા જાહેર કરવામાં આવેલ છે મેનેજર માટે બે એમ બધી કુલ થઈને 233 જગ્યા પર ભરતી થશે
સહકારી બેંક ભરતી 2024 માટે ઉંમર મર્યાદા Co-operative Bank Job 2024
સહકારી બેન્ક ભરતી જાહેર કરવામાં આવી છે તેમની ઉંમર મર્યાદા ની વાત કરીએ તો જી ઉમેદવાર 21 વર્ષના છે તે ફોર્મ ભરી શકે છે અને વધુમાં વધુ 42 વર્ષનો ઉમેદવાર ફોર્મ ભરી શકશે ઉંમર મર્યાદામાં સરકારી નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવી છે જે તમે વધુ માહિતી માટે ઓફિસે નોટિફિકેશન જાણી શકો છો
સહકારી બેંક ભરતી 2024 માટે લાયકાત પસંદગી પ્રક્રિયા Co-operative Bank Job 2024
ઉતરાખંડ સહકારી બેંકમાં નોકરી કરવાની જાહેરાત માટે સૌપ્રથમ તમારે 10 મુ ધોરણ પાસ હોવું જોઈએ દસમા ધોરણ પાસ અને 12 માં ધોરણ પાસ હોવું જોઈએ તેનો રીઝલ્ટ તમારે દેખાડવાનું રહેશે કોઈપણ યુનિવર્સિટીમાં તમે ગ્રેજ્યુએશન પાસ કરેલ હોવું જોઈએ તે માટે સંસ્થામાં સહાયક મેનેજર માટે તમારે 55 ટકા ગ્રેજ્યુએશનમાં આવેલ હોવા જોઈએ કોઈપણ ગ્રેજ્યુએશન સર્ટી અથવા કોઈપણ સંસ્થામાં કરેલ સર્ટી યોગી ગણવામાં આવશે તમામ દસ્તાવેજની ચકાસણી કરી તમારે કોઈ ભૂલ ના હોય તે રીતે યોગ્ય ચકાસણી કર્યા બાદ તમારી પસંદગી કરવામાં
કો-ઓપરેટિવ બેંક જોબ 2024 ઓનલાઇન કેવી રીતે કરો
- સૌથી પહેલા ઉત્તરાખંડ સહકારી સંસ્થા સેવા બોર્ડની સત્તાવાર વેબસાઇટ – https://cooperative.uk . gov.in/ પર જાઓ.
- તેના પછી હોમ પેજ પર ક્લિક કરો.
- ભરતી વિકલ્પ પર ક્લિક કરો.
- તેના પછી કો-ઓપરેટિવ બેંક જોબ 2024 વિકલ્પ પર ક્લિક કરો.
- ઓનલાઈન અપ્લાઈના વિકલ્પો પર ક્લિક કરો.
- તેના પછી અરજી ફોર્મ ખુલશે.
- અરજી ફોર્મમાં પૂછવામાં આવ્યું છે કે સંપૂર્ણ માહિતી દાખલ કરવી.
- તેના પછી તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો સ્કેન કરો અપલોડ કરો.
- આવેદક શુલ્ક ચૂકવણી કરવી પડશે.
- તેના પછી ફોર્મ રજૂ કરવું પડશે.
- આ પદ્ધતિથી તમે બધા ઉમેદવારો ઑનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો.