સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરતી પગાર રૂ. 25,000 આજે જ અરજી કરો

csmcri bhavnagar recruitment 2024:સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરતી પગાર રૂ. 25,000 આજે જ અરજી કરો સેન્ટ્રલ શોર્ટ એન્ડ મરીન કેમિકલ રિસેપ્શન ભાવનગર દ્વારા એક ભરતી જાહેર કરવામાં આવી છે જમા પગાર મળશે તમને 25000 થી 31,000 સુધી અરજી કરવાની છેલ્લી તારીખ છે સાતમી 2024 તો તમે ફોર્મ ભરી અને સારી નોકરી મેળવી શકો છો

IIT ગાંધીનગર ભરતી 2024 પગાર 40,000 રૂપિયા અંતિમ તારીખ 30 એપ્રિલ 2024 છે તો ફટાફટ અરજી કરો

ભાવનગરમાં સેન્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં પ્રોજેક્ટ માફરતી જાહેર કરવામાં આવી છે જેમાં ફોર્મ કેવી રીતે ભરવા અરજીપી કેટલી હશે શૈક્ષણિક લાયકાત શું છે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે જાણી અને ફોર્મ ભરી શકો છો અને 25, 000 ર્થી 31,000 સુધી પગાર મેળવી શકો છો

csmcri bhavnagar recruitment 2024

કંપની નું નામ

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI)

પોસ્ટનું નામ

પ્રોજેક્ટ એસોસિયેટ આઇ

ખાલી જગ્યાઓની સંખ્યા

01

પગાર

રૂ. 25,000 – 31,000/-

સ્થાન

ભાવનગર

CSMCRI ભરતી 2024: પગાર ધોરણ csmcri bhavnagar recruitment 2024

M.Sc. ઉમેદવારો માટે:

પગાર: ₹31,000/- પ્રતિ માસ
HRA: ઉમેદવારને HRA પણ ચૂકવવામાં આવશે, પરંતુ ચોક્કસ રકમ જાહેરાતમાં જાહેર કરવામાં આવી નથી.

અન્ય ઉમેદવારો માટે:

પગાર: ₹25,000/- પ્રતિ માસ
HRA: ઉમેદવારને HRA પણ ચૂકવવામાં આવશે, પરંતુ ચોક્કસ રકમ જાહેરાતમાં જાહેર કરવામાં આવી નથી.

csmcri ભાવનગર ભરતી 2024 પસંદગી પ્રક્રિયા: csmcri bhavnagar recruitment 2024

ઇન્ટરવ્યુ આધારિત. TA/DA: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે મુસાફરી ભથ્થું (TA) કે દૈનિક ભથ્થું (DA) મળશે નહીં.

તારીખો:
ઇન્ટરવ્યુ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની યાદી 8 મે, 2024 ના રોજ ઈમેલ દ્વારા જાહેર કરવામાં આવશે.

CSMCRI ભરતી 2024: લાયકાત csmcri bhavnagar recruitment 2024

M.Sc. ની ડિગ્રી, નીચેના વિષયોમાંથી કોઈપણમાં:
બાયોટેક્નોલોજી
માઈક્રોબાયોલોજી
મરીન સાયન્સ
મરીન બાયોલોજી
ઓશનોગ્રાફી
ઓશનોગ્રાફી એન્ડ કોસ્ટલ એરિયા સ્ટડીઝ
બોટની
પ્લાન્ટ બાયોલોજી
પ્લાન્ટ બાયોટેકનોલોજી

CSMCRI ભરતી 2024 અરજી કેવી રીતે કરવી: csmcri bhavnagar recruitment 2024

ઉમેદવારોએ તેમની અરજી ડૉ. વી. વીરગુરુનાથન, વૈજ્ઞાનિક-ઈન્ચાર્જ, મરીન એલ્ગલ રિસર્ચ સ્ટેશન, CSIR-CSMCRI, મંડપમ કેમ્પ – 623 519, તમિલનાડુ ને 07.05.2024 ની અંતિમ તારીખ પહેલાં મોકલવી જોઈએ.
સીલ સાથે લેટર હેડમાં તેમના વર્તમાન પ્રોજેક્ટ લીડર અથવા સક્ષમ અધિકારી તરફથી ના વાંધા પ્રમાણપત્ર (જો સંબંધિત હોય તો).
વધુ માહિતી માટે, ઉમેદવારો CSMCRI ની સત્તાવાર વેબસાઇટ https://www.csmcri.res.in/jobs/temp ની મુલાકાત લઈ શકે છે.

Leave a Comment