Digital Gujarat Scholarship 2023-24 Class-11 & 12, Diploma, Iti Graduaate, Post Graduaate, Mphil, Phd Scholarship Form Apply :ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 ફોર્મ ભરવાનું ચાલુ છે. જેમાં ગુજરાતના રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક, ધોરણ-11 & 12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ,પીએચડી વગેરે વિદ્યાર્થીઓ ને સ્કોલરશીપ આપવામાં આવે છે.
SC/ST/OBC દરેક વિદ્યાર્થીએ Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવી જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 24 છેલ્લી તારીખ વિશે તમામ માહિતી મેળવીશું. તમને કોઈ પણ સ્કોલરશીપ ફોર્મ ને લગતી સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના પોસ્ટ વાંચવા વિનંતી. તમને બધી વિગત વાર માહિતી મળી રહેશે,
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024
યોજનાનું નામ | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 |
કોના દ્વારા જાહેરાત | રાજ્ય સરકાર |
લાભ | નાણાકીય લાભ |
યોજના લાભ | SC/ST/OBC જાતિ માટે |
ફોર્મ ભરવાની રીત | ઓનલાઈન |
ફોર્મ ભરવાની વેબસાઇટ | https://www.digitalgujarat.gov.in/ |
Digital Gujarat Scholarship 2024 માટે કોણ ફોર્મ ભરી શકે?
નીચે મુજબ ઉમેદવાર અરજી કરી શકે છે
પાત્રતા |
Digital Gujarat Scholarship 2023-24 માટે કોણ ફોર્મ ભરી શકે? |
---|---|
શૈક્ષણિક લાયકાત |
|
આ પણ જાણો
- કુંવરબાઈનું મામેરું યોજના 2024 માં મળશે રૂ.12000 સીધા બેંક ખાતામાં જાણો ,અરજી ફોર્મ અને સંપૂર્ણ માહિતી
- કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઑનલાઇન અરજી કરો, ₹ 1 લાખ 75 હજારની KCC લોન મેળવો
- BOB e Mudra loan 50000 રૂપિયાની લોન લો, ગેરંટી વિના અને ઓછા વ્યાજે બેંક માંથી મુદ્રા લોન કેવી રીતે મેળવવી જાણો
- દવા છાંટવાના પંપ પર 50 ટકા સબસિડી મળે છે, જાણો અરજી અને ડિસ્કાઉન્ટ ઓફર
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 24 ડોક્યુમેન્ટ
આવશ્યક દસ્તાવેજ શ્રેણી | શ્રેણી |
---|---|
1. ઇ-મેઇલ અને મોબાઈલ નંબર | |
2. ધોરણ 10, 11 અને 12 ની માર્કશીટ | |
3. જાતિનો દાખલો અથવા જાતિ પ્રમાણપત્ર | |
4. આવકનો દાખલો (ગ્રામ પંચાયત) | |
5. આધાર કાર્ડ | |
6. બેન્ક પાસબુક | |
7. ફી ભર્યાની પહોંચ | |
8. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર | |
9. હોસ્ટેલ સર્ટિફિકેટ (ડિજિટલ ગુજરાત) |
શિષ્યવૃત્તિ 2023-24 ફોર્મ ભરવાની તારીખ
તારીખ | ફોર્મ |
---|---|
22/09/2023 | ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ |
digital gujarat scholarship form
રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
SC વિદ્યાર્થીઓ માટે સૂચના | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
તલાટી ભરતી 2024 ૧૨ પાસ પર નહિ થાય ,મોટા ફેરફાર કરાયા જાણો શૈક્ષણિક લાયકાત અને સમાચાર