e- samaj kalyan pandit dindayal yojana :પંડિત દીનદયાળ આવાસ યોજના સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગ, આર્થિક ૫છાત વર્ગ(EWS), વિચરતી-વિમુકત જાતિના ઘર વહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ થવું એ આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય છે. આ યોજના હેઠળ ઘર વિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવા લાયક મકાન ન હોય એમને “આવાસ યોજના” નો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.
[uta-template id=”824″]
પંડિત દીનદયાળ આવાસ યોજના ઉદ્દેશ :
પંડિત દીનદયાળ આવાસ યોજના નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગ, આર્થિક ૫છાત વર્ગ(EWS), વિચરતી-વિમુકત જાતિના ઘર વહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ થવું એ આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય છે. આ યોજના હેઠળ ઘર વિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવા લાયક મકાન ન હોય એમને “આવાસ યોજના” નો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.
7 12 8અ ના ઉતારા માં કઇ કઇ માહિતી હોય છે અને તેના ઉપયોગ કઈ રીતે કરાય ? જાણો સંપૂર્ણ માહીતી
સામાજિક ન્યાય વિભાગ કલ્યાણકારી યોજનાઓ
- નિયામકશ્રી પ્રોગ્રામ: વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારી માટે નિયામકશ્રી પ્રોગ્રામ.
- કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ લોન: વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે કોમર્શ શિક્ષણની લાઇસન્સ માટે લોન.
- આદર્શ નિવાસી શાળા પ્રવેશ: વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની માન્યતા મળે તેવી આદર્શ શાળાઓમાં પ્રવેશ.
- સરકારી છાત્રાલય પ્રવેશ: વિકસતી જાતિના વિદ્યાર્થીઓને સરકારી છાત્રાલયોમાં પ્રવેશ.
- કુંવરબાઈનું મામેરુ યોજના: દીકરીઓ માટે મામેરુ યોજના.
- વિદેશ અભ્યાસ લોન યોજના: વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને લોન પ્રદાન કરવામાં આવે છે.
આજે પણ અમે જે લોકો પાસે ઘર નથી, કે ઝુંપડાઓમાં રહે છે, તેમને પાકું મકાન મળી રહ્યું છે તેમ યોજનાઓની સંકલ્પના અમારી માટે મહત્વપૂર્ણ છે. આજે પણ “પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023-24” વિશે વિગતવાર માહિતી મળી શકે છે.
Gram Panchayat Jamin Daban dur Karva Mate : ગ્રામ પંચાયત દબાણ દૂર કરવાની અરજી , ફોર્મ , તમામ માહિતિ
પંડિત દીનદયાળ આવાસ યોજના મળવાપાત્ર સહાય:
પંડિત દીનદયાળ આવાસ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ કાર્યરત છે. આ વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામાં આવે છે.
લાભ મેળવવા માટે પાત્રતા
- લાભાર્થી ગુજરાતનો હોવો જોઈએ.
- સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ.
- આર્થિક રીતે પછાત વર્ગ નો હોવો જોઈએ અથવા
- વિચરતિ વિમુકત જ્ઞાતિનો હોવો જોઈએ.
- વાર્ષિક આવક 6,00,000/- (છ લાખ) કરતાં ઓછી હોવી જોઈ એ
જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદારની જાતિ/જાતિનો દાખલો ડોક્યુમેન્ટ
- આવકનો દાખલો ગ્રામ પંચાયત
- રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ
- પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ મિલકતના એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પ ડયુટી
- જમીન માલિકીનું આધાર દસ્તાવેજ
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPLનો દાખલો
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રી)ની સહીવાળી.
- પાસબુક / કેન્સલ ચેક
- અરજદારના ફોટો
અમારા WHATSAPP ગ્રુપ માં જોડાવા | અહીં ક્લિક કરો |
અમારી ટેલિગ્રામ ચેનલ માં જોડાવા | અહીં ક્લિક કરો |