ઈ શ્રમ કાર્ડ ના પૈસા 1000 રૂપિયા આવી રીતે ચેક કરો તમારા મોબાઇલથી નવું ઈ શ્રમ કાર્ડ આવી રીતે બનાવો

ઈ શ્રમ કાર્ડ ના પૈસા 1000 રૂપિયા આવી રીતે ચેક કરો તમારા મોબાઇલથી નવું ઈ શ્રમ કાર્ડ આવી રીતે બનાવો

e shram card loan gujarat :સરકાર દ્વારા એ ઈ શ્રમ કાર્ડ યોજનામાં ગરીબ પરિવારના લોકોને ખૂબ જ ફાયદો થશે ઈ શ્રમ કાર્ડ માં બે લાખ રૂપિયા નો વીમો આપવામાં આવશે અને દરેક વ્યક્તિને હાજર રૂપિયા આપવામાં આવશે ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન

 

ઈ શ્રમ કાર્ડ વિશે તમને આવા બધા પ્રશ્નો થતા હશે એ ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2024 ક્યાં કરાવવું ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું ઈ શ્રમ કાર્ડ પૈસા કેવી રીતે આવે ઈ શ્રમ કાર્ડ વેબસાઈટ ક્યાંથી મળશે ઈ શ્રમ કાર્ડ ઈ શ્રમ કાર્ડ લોન ડાઉનલોડ કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે જોઈ શકો છો

ઈ શ્રમ કાર્ડ શું છે ? જાણો

ઈ શ્રમ કાર્ડ ગુજરાતમાં રહેતા મજૂરો માટે આપવામાં આવતું એક યોજના કાર્ડ છે ઈ શ્રમ કાર્ડ યોજના હેઠળ તમામ મંજૂર લોકોને અકસ્માત વીમો અને પેન્શનની સુવિધા આપવામાં આવશે ઈ શ્રમ કાર્ડ હેઠળ હજાર રૂપિયા પણ આપવામાં આવશે

ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે ક્યાં જવું e shram card download gujarat

ગુજરાતમાં ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે તમારે સૌ પ્રથમ ઈ શ્રમ કાર્ડ પોર્ટલ પર જવું પડશે અને ત્યાં નોંધણી કરી અને તમે ઈ શ્રમ કાર્ડ દ્વારા હજાર રૂપિયા અને બે લાખનો વીમો લઈ શકો છો

ફ્રી ઝટકા મશીન 15000 રૂપિયા સબસીડી | અહીં થી અરજી કરો

ઈ શ્રમ કાર્ડ 2024 ના ફાયદા જણાવો ? e shram card loan gujarat 

ગરીબ પરિવાર માટે ખૂબ જ જરૂરી છે એ ઈ શ્રમ કાર્ડ કાઢી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું એક કાર્ડ છે જેના દ્વારા તમને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળી શકે છે મજૂર વર્ગ શાકભાજી કડિયા કામ કરતા નાની નોકરી કરતા મજૂર વર્ગ નાની દુકાનવાળા તમામ યુવાનો લાભ લઇ શકે છે

ઇ શ્રમ કાર્ડ 2 લાખ મફતમાં વીમો મળશે e shram card yojana gujarat benefits

જો તમારે પણ ઈ શ્રમ કાર્ડ હોય તો તમને સરકાર બે લાખ રૂપિયા નો વીમો આપશે જોકે તેના માટે તમારે કોઈ પૈસા આપવાની જરૂર નથી ઈ શ્રમ કાર્ડ હશે તેમને સંપૂર્ણપણે સરકાર દ્વારા બે લાખનું વીમો આપવામાં આવશે જેના તમારા શરીરનો કોઈ ભાગ તૂટી જાય તો તમને એક લાખ રૂપિયા ની સહાય આપવામાં આવશે જેને ઈ શ્રમ કાર્ડ હશે તેમને 1000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવશે

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 ફ્રી સિલાઈ મશીન યોજના લાભ કોને મળશે જાણો અહીં થી

ઈ શ્રમ કાર્ડ 2024 ડાઉનલોડ કેવી રીતે કરવું?

તમામ લોકોને પ્રશ્ન હશે કે ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તો સૌ પ્રથમ તમારે ઈ શ્રમ કાર્ડ વેબસાઈટ પર જવું પડશે ત્યાં એક લિંક હશે ડાઉનલોડ એવું લખેલું છે તેના પર ક્લિક કરી અને તમારે આધાર નંબર તમારું નામ જન્મ તારીખ એ બધું નાખશો એટલે તમારું ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ થઈ જશે

ઈ શ્રમ કાર્ડ લિસ્ટ કેવી રીતે દેખવું ? e shram card in gujarat

સૌપ્રથમ તમારે ઇ શ્રમ કાર્ડ ની ઓફિશિયલ સાઈટ પર જવું
એક પેજ ખુલશે તેમાં યુ એન એ નંબર અને જન્મ તારીખ નાખવાના રહેશે પછી ત્યાં એક કોડ હશે તે કેપ્ચા નાખી અને તમારો રજીસ્ટ્રેશન કરેલ મોબાઈલ છે તેના પર ઓટીપી આવશે એ ઓટીપી નાખી તમે તમારા શ્રમ કાર્ડ લિસ્ટ માં તમારું નામ જોઈ શકો છો

શૌચાલય બનાવવા સરકાર આપે છે 12000 રૂપિયામાં તમે પણ આવી રીતે ફોર્મ ભરી ને પૈસા લાઈ શકો છો

ઈ શ્રમ કાર્ડ બેલેન્સ કેવી રીતે ચેક કરવું ? e shram card check balance gujarat

  1. તમારે PFMSની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
  2. હવે વેબ પોર્ટલનું હોમ પેજ તમારી સામે ખુલશે .
  3. અહીં તમને “Know Your Payment” નો વિકલ્પ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું છે.
  4. આ નવા વેબપેજ પર  પેમેન્ટ એકાઉન્ટ” નો વિકલ્પ હશે, 
  5. જેમ કે  તમારે તમારું બેંક નામ, બેંક એકાઉન્ટ નંબર દાખલ 
  6. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
  7. હવે તમારે આ OTP પછી વેરિફિકેશન કરવું પડશે.
  8.  E શ્રમ કાર્ડ બેલેન્સ ચેક ઓનલાઈન 2024 થઇ જશે 
  9. ઈ શ્રમ કાર્ડ બેલેન્સ જાણી શકો છો.

Leave a Comment

close