ઓનલાઇન કપડાં વેચી પૈસા કમાવો; આ 4 વેબસાઈટ દ્વારા પૈસા કમાવો કપડાં સેલ કરીને

તમારી વચ્ચે ઘણા એવા લોકો હશે જે કપડાના બહુ શોખીન છે અને તેઓ વારંવાર નવા નવા કપડા માર્કેટમાં આવે એટલે શોપિંગ કરતા હશે અને જે થોડા જૂના થઈ જાય એ કપડાથી કંટાળી જાય છે અને સાઈડમાં નાખી દે છે.

ઘણા એવા લોકો હશે જ તેમના કપડાં કદમાં નાના કે મોટા પણ થતા હશે ઘણીવાર લોકોનું શરીર વધી જાય છે એટલે જે જૂના કપડા હોય છે તે થતા નહીં એટલે એ પણ સાઇડમાં પડ્યા રહે છે તો તો આજે અમે તમને એવી ચાર વેબસાઈટ વિશે વાત કરવાના છીએ જેની પર તમે તમારા જુના કપડાં વેચીને પણ પૈસા કમાવી શકો છો.

Vivo T3 5G લોન્ચ, 50MP કેમેરા સાથે ફાસ્ટ ચાર્જિંગ મળશે, કિંમત ફક્ત આટલી છે

ઓનલાઇન કપડાં વેચી પૈસા કમાવો 

ચાર વેબસાઈટ નીચે મુજબની છે જેની પર તમે તમારા કપડાં, પુસ્તકો, બ્યુટી પાર્લર ની પ્રોડક્ટો વેચીને ઘરે બેઠા પૈસા કમાવી શકો છો, જે તમારા માટે કોઈના માટે પણ આચાર વેબસાઈડો લાભદાયી થશે.

Spoyl.com 

Spoyl.com વેબસાઈટ પર તમે તમારા જૂના કપડા સારી કિંમતમાં વેચી શકો છો જો તમારી પાસે બ્યુટી પ્રોડક્ટ અને પુસ્તકો પણ છે જે તમે વેચવા માંગો છો તો પણ તમે આ વેબસાઈટ પર વેચી શકો છો અને આ વેબસાઈટ પર તમે ભાવતોલ પણ કરાવી શકો છો અને આ વેબસાઈટ પરથી તમે ઘણા મોડલના એક્ટ્રેસના કપડા પણ ખરીદી શકો છો.

Mobikwik App થી પર્સનલ લોન દ્વારા 20,000 થી 1 લાખ રૂપિયાની લોન લઈ શકો છો તેના માટે કયા ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી

Elanic

Elanic વેબસાઇટ પર તમે તમારા જૂના કપડા ઓનલાઇન વેચવા ઈચ્છો છે અને ખરીદદાર પણ તરત જ તમને આ વેબસાઈટ પરથી મળી જશે તે પણ સારી કિંમત આપશે અને આ વેબસાઈટ પરથી તમે તમારા કપડાં સેકન્ડહેન્ડ વેચી પણ શકો છો અને ખરીદી પણ શકો છો.

Refashioner

Refashioner વેબસાઈટ પર તમે તમારા જુના કપડાની સાથે સાથે જુના બેગ અને અન્ય વસ્તુઓ પણ વેચી શકો છો અને આ વેબસાઈટ પરથી તમે જૂની બ્રાન્ડના કપડા શુદ્ધ બે ખરીદી પણ શકો છો.

Etashee

Etashee વેબસાઈટ છે જેની પર તમે જૂના કપડા વ્યાજબી ભાવે વેચીને પૈસા કમાવી શકો છો આ વેબસાઈટ અત્યાર સુધીમાં ફેશનની વસ્તુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત છે અને આ વેબસાઈટ પર તમે તમારા ફેશનને લગતી બધી જ વસ્તુ વેચીને ઘરે બેઠા બેઠા પૈસા કમાવી શકો છો.

સારાંશ 

આ બધી વેબસાઈટ પર પહેલેથી જ ઘણા બધા એક્ટ્રેસ અને ફેશન પ્રેમી જોડાયેલા હોય છે તેથી આ વેબસાઈટ ભરતી તમે બ્રાન્ડ એ વસ્તુ વેચી શકો છો અને ખરીદી પણ શકો છો ઘણીવાર આવી વેબસાઈટ પરથી તમને સારી સારી વસ્તુ સસ્તા ભાવે મળી રહે છે.

Leave a Comment